________________
સવજીવાને પરમમિત્રની આંખે જોનારા શ્રી અરિહંત પરમાત્માની જેમ આપણે પણ જગતના મિત્ર મનવું જોઇએ, મિત્ર જેમ પેાતાના મિત્રની હિતચિંતામા સદા નિરત હાય છે તેમ આપણે પણ જગતના સર્વ જીવાની હિત ચિંતા માટે આપણા આત્માને ઉદ્યત મનાવવેા જોઇએ. તાત્પર્ય એ છે કે મૈત્રી ભાવના એ પવિત્રતાની પુષ્ટિ માટે અપૂર્વ રસાયણ છે.
‘મુતિામોશાહિને’ પદમાં પ્રમાદભાવના, પરમાનંદ અને શેાભા, એ ત્રણ અને અનુક્રમે કહેનારા ‘મુદિતા’ ‘આમેા’ અને ‘શાલિ’ એ શબ્દો વડે શ્રી સ્તુતિકાર ભગવંત ખીજા વિશ્વનિયમને રજુ કરે છે, તે નિયમ એ છે કે ચેાગસ્વરૂપ એવા શ્રી અરિતાને જે સર્વોચ્ચ શેશભા (સૌદ રૂપ પ્રાતિહાર્યાદિ યાગવિભૂતિઓ) પ્રાપ્ત થાય છે તેનું કારણ તેમને આમાદ (પરમાનંદ, પરમપ્રસન્નતા) છે અને તે પરમપ્રસન્નતા તેમને મુદિતાભાવનાની પ્રકૃષ્ટ સાધનાથી વરે છે. આપણને પણ એવી શૈાભા અને એવા આનંદ જોઈતા હોય તેા મુદ્રિતાભાવના વડે આપણા હૃદયને મુદ્રિત બનાવવુ જ પડશે. બીજાના ગુણ જોઇને જે વ્યક્તિ આન–પ્રહષ પામે છે તેને પરમાનંદ સ્વયમેવ વરે છે. ગુણી આત્માઓના ગુણ્ણા અને ધર્મનાં શુભ આલમના જોઈને હૃદયમાં અતિ આનંદ પામનારા આત્માએ વિના ખીજા કાણુ શ્રીતીથ કરનીયેાગવિભૂતિઓનાં ભાજન અની શકે ?
૧૦૦