________________
પૂર્વોક્ત કથનના સમર્થન માટે લેખની શરુઆતમાં મૂકેલા (એ સ્તંત્રના ત્રીજા પ્રકાશના અંતમાં આવતા) શ્લોક પર વિચારણા કરીએ.
પ્રસ્તુતકમાં “રામ” શબ્દ અતિમહત્ત્વનું છે. યોગાત્મા એટલે ગસિદ્ધ, સિદ્ધગી, ગમય, ગસ્વરૂપ વગેરે. શ્રીવીતરાગ ભગવંતનું એ સર્વશ્રેષ્ઠ વિશેષણ છે, શ્રીઅરિહંતને જ વેગાત્મા કહી શકાય, કારણ કે તેમને જ ગની સર્વ મહાન વિભૂતિઓ–પ્રાતિહાર્યાદિ વરે છે. શ્રી અરિહંતપરમાત્માના ગાત્મત્વને જ બતાવવા માટે આ શ્લોકની રચના છે તેને શ્રીસ્તુતિકાર ભગવંત પવિત્ર, આમોદ અને પ્રતીક્ષા એ ત્રણ શબ્દવડે બતાવે છે. આ શબ્દ શ્રીઅરિહંતમાં રહેલા પરમ પવિત્રતા, પરમાનંદતા અને ત્રિલોચપૂજ્યતા એ ત્રણ ઉચ્ચ ગુણેને વનિત કરે છે, આ ગુણેના કારણે જ તેઓ અરિહંત કે યોગાત્મા છે.
“મૈત્રીવિત્રપાત્રાએ પદ વડે શ્રીસ્તુતીકારમહર્ષિ એક મહત્ત્વપૂર્ણ વિશ્વનિયમ બતાવવા માગે છે, તે નિયમ એ છે કે મૈત્રીભાવનાને અભ્યાસ તે જીવને શ્રીઅરિહંતમાં રહેલી પવિત્રતાનું ભાજન બનાવી શકે છે. પવિત્રતા એટલે વૈરાદિ ચિત્તમના નાશ પછી પ્રગટ થતો આત્મગુણ, જેમને આ પવિત્રતાની પ્રાપ્તિ કરવી હોય તેઓને મંત્રી ભાવનાનું ચિંતન, મનન, નિદિધ્યાસન, વ્યવહારમાં ઉપગ, વગેરે વડે પિતાના આત્માને ભાવિત કરે અત્યંત આવશ્યક છે.