Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 130
________________ सत्वेषु मैत्री गुणिषु प्रमोदम्, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्यभावं विपरीतवृत्तौ, सदा ममात्मा विदधातु देव !॥ (પરમાત્માવિંશિકા ૧.] હે દેવ ! જીને વિષે મિત્રી, ગુણી આત્માઓ પ્રત્યે પ્રદ, દુઃખી જીવ પ્રત્યે પાલતા અને વિપરીત આચરણ કરનારાઓ પ્રત્યે માધ્યચ્યભાવને મારે આત્મા સર્વદા ધારણ કરે. F भजस्व मैत्री जगदङ्गिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः । भवार्त्तिदीनेषु कृपारस सदा ऽप्युदासवत्तिं खलु निगुणेष्वपि ॥ [અધ્યાત્મ કલ્પદ્રુમ ૧.૧૦.] હે આત્મન ! આ જગતના સર્વ જીવ સમૂહ વિષે મિત્રી, સર્વ ગુણિજને પ્રત્યે પ્રમાદ, સંસારનાં અનેક દુઃખનાં કારણે દીન બનેલા જીવો પ્રત્યે કરૂણ અને નિર્ગુણુઓ પ્રત્યે પણ ઉદાસીનભાવને ધારણ કર. ૧૦૫

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138