________________
સ્વાત્મવિષયક કરુણુ છે. “બીજાઓનાં દુઃખ દૂર થાઓ, ઈત્યાદિ ભાવનાતે પરાત્મવિષયક કરુણા છે. પ્રસ્તુતમાં એટલું લક્ષ્યમાં રાખવું જોઈએ કે પિતાના વર્તમાન દુઃખમાંથી છૂટવાની ચિંતા એ કરુણ નથી, કિન્તુ મોહ છે અને આર્તધ્યાનરૂપ છે, જ્યારે આગામી દુઃખમાંથી બચવા માટેની વિચારણા એ વિવેક છે અને તેથી ધર્મધ્યાનરૂપ છે.
શુભાત્મઅધ્યવસાયરૂપ કરુણાભાવના તે નૈશ્ચયિક કર્યું છે. અન્નદાન વગેરે પ્રવૃત્તિ તે વ્યાવહારિક કરુણ છે. આ બંને પ્રકારની કરુણે એકબીજાને ઉત્પન્ન કરે છે, અર્થાત્ કયારેક અધ્યવસાયે પ્રથમ ઉત્પન્ન થાય છે અને તેઓ તદનુકૂલ પ્રવૃત્તિ કરાવે છે, અથવા કયારેક પ્રથમ અન્નદાનાદિ પ્રવૃત્તિ થાય છે અને પછી શુભ અધ્યવસાય જાગે છે.
“મને કદી પણ દુઃખ ન આવે, ઈત્યાદિરૂપ લાગણી જીમાં અનાદિકાળથી હોય છે. આ લાગણી દ્વેષરૂપ છે અને તેને વિષય પિતાનું દુઃખ છે. જીવ કર્મને પરવશ છે, માટે પ્રતિકૂળ સંગોમાં તેને મુકાવું જ પડે છે. પ્રતિકૂળ સંગે એ દુઃખનાં નિમિત્ત છે. જીવને પિતાના દુઃખ પ્રત્યે દ્વેષ હોવાથી તે સંગ પર પણ દ્રષ થાય છે. સ્વદુઃખવિષયક શ્રેષને શાસકારે દાહની ઉપમા આપે છે. આ દાહ જીવને સતત બાળ્યા કરે છે.
લગભગ બધા જ દુઃખને દૂર કરવા માટે રાતદિવસ પ્રયત્ન કરે છે, પણ દુઃખ ઉપર રહેલા શ્રેષને દૂર
૪૮