________________
ભગવાન શ્રી મહાવીર દેવ છે. *કાલચક્રપાત જેવી ઘેારાતિઘાર પીડાઓમાં પણ કેવું અદ્ભુત માધ્યસ્થ્ય !×ગજસુકુમાલ, ખંધકમુનિ, ખંધક મુનિના ૫૦૦ શિષ્યા વગેરે અનેક મહાત્માએએ દુ:ખવિષયક ૫રમમાધ્યસ્થ્યથી આ શાસનને ઉજ્જવળ બનાવ્યું છે.
અહિં એટલું અવશ્ય સમજી લેવું જોઇએ કે સુખવિષયક પ્રકૃષ્ટ માધ્યસ્થ્ય અત્યંત દુર્લભ છે. ચેગાષ્ટિ સમુચ્ચય’ વગેરેમાં કહેલી પ્રથમ છ દૃષ્ટિએમાંથી પસાર થય ઊંધા પછી તે આવે છે. કેટલાક બાળજીવા પોતાની ચેાગ્યતાના શાસ્રષ્ટિએ વિચાર કર્યો વિના આવું માધ્યસ્થ્ય મને પ્રાપ્ત થઈ ગયું છે,’ એમ માની બેસે છે. આ તેમને ભ્રમ છે. આ ભ્રમ તેમને અધસ્તન ભૂમિકા તરફ લઈ જાય છે. આવા ભ્રમથી બચવું, એ પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે.
(૭) ગુવિષયક માધ્યસ્થ્યઃ-સુખ વિષયક માધ્યસ્થ્યના પુનઃ પુન: અભ્યાસથી ગુણવિષયક માધ્યસ્થ્ય ઉત્પન્ન થાય છે. ગુણ એટલે ‘સંયમ અને તપથી ઉત્પન્ન થતી
*કાલચક્ર=દેવતાઈ શસ્ત્ર, જેનું વજન હારેા મણુ ઢાય છે. ×ગજસુકુમાલ= ધ્યાનસ્થ એવા આ મહામુનિના મસ્તક પર ધખધખતી. સઘડી મૂકવામાં આવી હતી. સમભાવપૂર્ણાંક પીડાને સહન કરી તેએા નિર્વાણુ પામ્યા. ખધકમુનિ=એમના શરીરની ચામડી ઉતારવામાં આવી હતી. ૫૦૦ શિષ્યા=દુષ્ટ રાજમ'ત્રીએ એમને ઘાણીમાં પીલ્યા હતા.
65