________________
કહેા. તેમ કહેવામાં તમારી સત્યતાના જ નાશ થાય છે.” આ મહાપિતા ખરેખર મહાન છે. તેની સામે એકાંતવાદની +પ્રરૂપણારૂપ કાંકરીઓ ફેંકનારા કુશાસ્ત્રપ્રણેતાએ પ્રત્યે પણ તે નિઃસીમ કારુણ્યને ધારણ કરે છે. તેની મહામાધ્યસ્થ્યમયી દૃષ્ટિ તે કાંકરાઓને અલંકારામાં ફેરવી નાખે છે. (અર્થાત્ મહામધ્યસ્થમાટે કુશાસ્ત્રો પણ સુશાસ્ત્રો બની જાય છેઃ સમ્યગ્દર્શોનરૂપ કતકચૂર્ણ કુશાસ્રજલમાં રહેલા મલેાને દૂર કરી તેને નિર્મલ બનાવે છે.)
તે મહામધ્યસ્થના પ્રત્યેક વિચાર અનેકાંતભાવના (સર્વત્ર અનેકાંતનું ચિતન) રૂપ મહાઅમૃતથી અતિપવિત્ર બનેલા હાય છે. કયા પ્રસ ંગે કઇ દૃષ્ટિને (કયા નયને) આગળ કરવામાં સ્વ અને પરતું હિત છે, એનું તેને સતત લક્ષ્ય હાય છે. તેનાં વચના હૃદયમાં રહેલા મહામાધ્યસ્થ્યના કારણે સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્રમા કરતાં પણ સૌમ્ય લાગે છે. વિશ્વમાં રહેલા સર્વે કલહેાનું સમાધાન તેના અંતઃકરણમાં [૮૧ મા પાના પરથી
“नियनियवयणिज्जसच्चा सव्वणया परवियालणे मोहा । ते पुण अदिट्ठसमयो विभयइ सच्चे व अलिए वा ॥ " [સમતિતર્ક, કાં. ૧. ગા. ૨૮.]
સવ નયેા પાતપેાતાના વક્તવ્યમાં સાચા છે; પણુ ખીજા નયના વક્તવ્યનુ નિરાકરણ કરવામાં ખાટા છે. અનેકાન્ત સિદ્ધાન્તના જ્ઞાતા તે નયાના ‘આ સાચા છે અને આ ખાટાછે,' એવા વિભાગ કરતા નથી.
+ એકાંતવાદ=કાઇ એક નયના જ આગ્રહ.
૮૧