________________
તેમ ક સાહિત્ય પણ
મહામાધ્યસ્થ્ય
તરફ પ્રયાણુ
કરવા માટે ઉત્કૃષ્ટ સાધન છે. શ્રી શાસ્ત્રકાર મહર્ષિ આ કવિપાકનાં ચિંતન પર ખૂબ જ ભાર આપે છે. જન સિદ્ધાન્ત મુજબ કર્મ એ વેદાન્તાદિઅભિમત માયાની જેમ કાલ્પનિક ( અસત્) કે અનિર્વચનીય વસ્તુ નથી, કિન્તુ પરમા સત્ છે. જીવના શુદ્ધ સ્વરુપને તે કેવી રીતે આવરે છે, વગેરેનું વર્ણન ‘કપ્રકૃતિ' પ્રમુખ ગ્રંથાથી જાણી લેવુ જોઇએ. ‘જૈન સાહિત્યના કર્મ સાહિત્યની જોડ જગતમાં નથી”, વગેરે કહેવા માત્રથી તે સાહિત્યનું મૂલ્ય યથાર્થ સમજાતું નથી, કિન્તુ જ્યારે તેનાં ચિંતનથી ઉત્પન્ન થતા મહામાધ્યસ્થને જીવનમાં અનુભવાય છે, ત્યારે જ તેની અમૂલ્યતા સમજાય છે.
કવિપાકચિ’તનથી જીવ મધ્યસ્થ અને છે. પેાતપેાતાના મેધ મુજબ જીવને નવું નવું ચિંતન પ્રાપ્ત થાય છે. સામાન્યતઃ આ રીતે ચિંતન કરી શકાયઃ—
કોઇ પણ વ્યક્તિ સામે આવતાં જ પ્રથમ તેનું રૂપ આપણી દ્રષ્ટિએ પડે છે. તે રૂપનું મૂળ કારણુ કર્મના * स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्भभुजो नराः ।
न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ॥ [જ્ઞાનસાર અષ્ટક ૧૬૪.
મનુષ્યેા પાતપેાતાના કને પરવશ અને પેાતપેાતાના કર્માંના ફળને ભાગવનારા છે, તે મનુષ્યા વિષે મધ્યસ્થ પુરુષ રાગ-દ્વેષને પ્રાપ્ત થતા નથી.
62