________________
આકાશ ગામિની વિગેરે જલબ્ધિઓ.” જેમ ઘઉં વગેરે ધાન્યને ઈચ્છનાર અને તે ઈચ્છાની પરિપૂર્તિ માટે ઘઉં વગેરેને વાવનાર પુરુષને ઘઉં તે મળે જ છે અને સાથે સાથે ઘાસ વગેરે પણ મળે છે, તેમ મોક્ષ માટે સાધના કરનારને મેક્ષ તો મળે જ છે અને તે પૂર્વે અનેક લબ્ધિઓ તેના આત્મામાં ઉત્પન્ન થાય છે. જેમ વાવનારને ઘાસની પ્રાપ્તિમાં તેના તુચ્છત્વને ખ્યાલ હેવાથી ગર્વ થતો નથી, તેમ ગુણવિષયક માથથ્ય ધારણ કરનાર મેક્ષાથી મહામુનિને તે લબ્ધિઓ અહંકાર માટે થતી નથી. તે મહામુનિ વિચારે છે કે, “આ લબ્ધિઓ +ક્ષપશમભાવના ઘરની છે, અને ક્ષપશમભાવ એ તો આત્માની અપૂર્ણતા છે. આત્માની અપૂર્ણતામાં વળી આનંદ માનવાનો હોય !”
(૮) મોક્ષવિષયક માધ્યચ્ચ –ગુણવિષયક માથથ્ય પછી મોક્ષવિષયક માધ્યચ્ય ઉત્પન્ન થાય છે. આ દિશામાં “ગવિશિકા વગેરે ગ્રંથમાં વર્ણવેલા અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થામાં મોક્ષ પ્રત્યેને તેને રાગ પણ વિલીન થઈ જાય છે. અહીં ભવ અને શિવ
* લબ્ધિ યોગવિભૂતિ
+ક્ષયોપશમભાવ–જીવની શક્તિઓને આંશિક (અસંપૂર્ણ આવિર્ભાવ.
ગવિંશિકામાં ભક્તિ, પ્રીતિ, વચન અને અસંગ એ ચાર પ્રકારનાં યોગાનુષ્ઠાન બતાવવામાં આવ્યા છે. વિશેષ સ્વરૂપ તે ગ્રંથથી જાણવું.