________________
તેમ લાગે।ને સ્વરૂપથી મૃગજળ જેવા જોતા અને અનાસક્ત રીતે ભાગવતા એવા ચાગી પરમ પદને પામે છે. અહિં રહેલા આત્માની ધર્મશક્તિ પ્રબળ દાવાનળ જેવી હાય છે, તેને ભાગસયાગરૂપ સામાન્યવાયુ શી રીતે એલવી શકે ? આ અવસ્થામાં વિષયપ્રવૃત્તિમાં સંકલ્પ અને વિષયનિવૃત્તિમાં શ્રમ પણ હેાતા. નથી ઇન્દ્રિયાના વિકારી સ્વભાવના અહિં વિલય થઈ જાય છે. આવું પ્રકૃષ્ટ માસ્થ્ય શ્રી તીથ કર ભગવતાને ગર્ભાવસ્થાથીજ હાય છે.
સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા એકાવતારી મહાત્માઆ આ વિશ્વના સર્વશ્રેષ્ઠ વૈષયિક સુખમાં સ્વાભાવિક મધ્યસ્થતાને ધારણ કરીને પેાતાના જીવનને ધન્ય અનાવે છે. જૈન શાસન ધન્ના, શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, વગેરે સુખવિષયમાધ્યસ્થ્યના અનેક દૃષ્ટાંતાથી શે।ભી રહ્યું છે.
દુઃખ વિષયક માધ્યસ્થ્યની સાક્ષાત મૂર્તિ શ્રમણ્ * જિનાકત લેકસ્વરુપ મુજબ લેાકના સર્વોપરિ ભાગ ઉપર સિદ્ધશિલા (મુક્ત જીવોનું અધિષ્ઠાન) છે. તેના નીચે પાંચ વિશાળ દેવ વિમાના છે. તેમને અનુત્તર દેવિમાના કહેવામાં આવે છે. ત્યાં સર્વ શ્રેષ્ઠ દેવતાઈ સુખ હોય છે . આ પાંચ વિમાનમાંના વચલા વિમાનનું નામ સર્વાં་સિદ્ધવિમાન' છે. આ વિમાનમાંના દેવાને ફકત એક મનુષ્યના ભવ કરવા પડે છે, પછી તેએ મેાક્ષને પામે છે.
+આ મહાપુરુષનાં જીવન ચરિત્રો મનનીય છે.
૭૬