________________
સમ્યગ્દષ્ટિની કરુણા ભાવના. સાધકે અનુષ્ઠાનની સિદ્ધિ માટે હનગુણ પ્રત્યે કરુણા રાખવી જોઈએ. હિતોપદેશદાન એ શ્રેષ્ઠ કરુણા છે. ગ્લાનની સેવા એ તીર્થકરની સેવા છે.
ગુરુએ શિષ્ય પ્રત્યે કરુણ ધારણ કરવી જોઈએ. વગેરે. ૧૩. શ્લોક :
दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपराबुद्धिः कारुण्यमभिधीयते ॥
- Tયેગશાસ્ત્ર ૪.૧૨૦.] દીન, પીડિત, ભયભીત અને જીવનની યાચના કરતા (સદેવ જીવવા ઈચ્છતા) જીવનાં તે તે દુ:ખ દૂર કરવામાં તત્પર એવી બુદ્ધિ તે કાર્ય છે.