________________
રાગ અને દ્વેષ એ બેની વચ્ચે રહેનાર તે મધ્યસ્થ અર્થાત્ જેની ચિત્તવૃત્તિ રાગ કે દ્વેષથી કલુષિત નથી તે મધ્યસ્થ કહેવાય. મધ્યસ્થપણું તે માધ્ય. કઈ પણ પ્રસંગમાં રાગ કે વેબ ન થાય તે માટેનું પુનઃ પુન: ચિંતન તે માથુચ્યવના છે. મિથ્યાદિ ચાર ભાવનાઓમાં માધ્યચ્ય ભાવેનાને ઉલ્લેખ અંતિમ - ના તરીકે કરવામાં આવે છે, તેનો અર્થ એ છે કે જે સ્થાનમાં મત્રી, પ્રમોદ કે કરુણા ભાવનાને ઉપગ ન થઈ શકે, ત્યાં આ માધ્યચ્ચ ભાવનાને ઉપયોગ કરવો જોઈએ.
- સામાન્યતઃ માધ્યય્યને અર્થ “બીજાના દેની ઉપેક્ષા” એ કરવામાં આવે છે, પણ આ અર્થની સાથે બીજા અનેક અર્થોને સંબંધ માધ્યચ્ય સાથે છે, એ આપણે આ લેખ પરથી સમજી શકીશું.
માધ્યચ્યના વિષયોને નીચેના નવ વિભાગોમાં વહેંચી શકાય તેમ છે ?