________________
કરવાનાં સાધને બતાવવાં તે લોકોત્તર કર્યું છે, આ કરુણું સમ્યગ્દષ્ટિ વગેરે જેને હોય છે. ધર્મદેશના, તીર્થપ્રવર્તન વગેરે લોકોત્તર કરુણાના દૃષ્ટાંતે છે.
સંવેગ એટલે મોક્ષાભિલાષ, જે કરુણા સંવેગથી ઉત્પન્ન થાય છે તે સંવેગજન્ય કેત્તર કર્યું છે. સંગજન્ય લોકેત્તર કરુણા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને પ્રમત્તયતિ ને હેય છે.
સ્વાભાવિક કરુણું એટલે સહજ કરુણા. અ કરુણા સર્વ જીવો પર અનુગ્રહ કરવામાં પરાયણ એવા અપ્રમત્તાદિ મહામુનિઓને હોય છે. જેમ કુલાલનું ચક્ર પ્રથમ દંડના પેગથી ભ્રમણ કરે છે અને પછી દંડ વિના પણ પિતાની મેળે જ ફરે છે, તેમ સગજન્ય કરુણાના પુનઃ પુનઃ અભ્યાસ વડે સ્વાભાવિક (અસંગ) કરુણાની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે મહામુનિઓને સ્વભાવ જ કરુણામય હોય છે.
ભવિષ્યમાં પોતાના આત્માપર દુઃખ ન આવે તેવા ધાર્મિક ઉપાયની વિચારણે અને તે ઉપાયોમાં પ્રવૃત્તિ તે
+ અવિરતસમ્યગ્દષ્ટિને ધર્મશ્રદ્ધા હોય પણ વિરતિ (સંયમ) ન હોય. દેશવિરતને આંશિક સંયમ હોય છે. પ્રમત્ત ચતિને પૂર્ણ સંયમ હેય પણ તે વચ્ચે વચ્ચે પ્રમાદથી દૂષિત હોય છે. જન શાસ્ત્રોની દષ્ટિએ આ ચોથું, પાંચમું અને છઠું ગુણ સ્થાનક છે. વિશેષ માટે જુએ “ગુણસ્થાનકમારેહ' ગ્રંથ.
* અપ્રમત્ત મહામુનિ પ્રમાદરહિતપૂર્ણસંયમને ધારણ કરે છે..