________________
દુઃખરૂપ જલથી પરિપૂર્ણ એવા આ ભવસમુદ્રના પારને સર્વ જી પામે. જ્યાં જન્મ નથી, મૃત્યુ નથી, રેગ નથી, ભય નથી, શક નથી, કેઈ પણ અન્ય વ્યાબાધા નથી અને જ્યાં નિરંતર અનુપમ એવું સુખ છે, તે મોક્ષ સર્વ જીને પ્રાપ્ત થાઓ.”
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ ચોગશાસ્ત્રમાં “દીન, આર્ત, ભીત અને જીવવા ઈચ્છતા એવા ( ૫૪ પાના પરથી ).
મહા ખેદની વાત છે કે ધર્મને પ્રકાશ વિધમાન હોવા છતાં જીવાત્માએ મોહના અંધકારવડે ગહન એવા આ આ સંસારમાં દુ:ખી બનીને પરિભ્રમણ કરી રહ્યા છે!”
अहमेतान् अतः कृच्छाद् , यथायोगं कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥ २८६ ॥
“હું આ સર્વજીને કોઈપણ ઉપાય વડે જેમ બને તેમ આ ભયંકર દુઃખમાંથી ઉગારું,” એમ શ્રેષ્ઠ બાધિ (સમ્યગદર્શન) થી યુક્ત એ તે મહાત્મા વિચારે છે.
સમ્યગ્દષ્ટિના ગુણ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान् , वर्धमानमहोदयः ॥ २८७ ॥
કરૂણાદિ ગુણવાળો, સદા પારકાના કાર્ય કરવામાં તત્પર અને પ્રવર્ધમાન પુણ્યવાળા તે ઉપર મુજબ પ્રયત્ન કરે છે.
तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । તીર્થમાનોતિ, પરં તત્ત્વાર્થસાધનમ્ ! ૨૮૮ ||
સર્વ જીવાત્માઓના હિત માટે તે તે હિતકર કાર્યોને કરતે તે શ્રીતીર્થંકરપણને પામે છે, જે જીવોના કલ્યાણનું પરમ સાધન છે.