________________
છે. પરમાધામિએ તરફથી અસહ્ય વેદનાએ તેમને સહન કરવી પડે છે. શાલિ વૃક્ષના કાંટા, અસિપત્ર વૃક્ષના તલવાર જેવાં પાંદડાંઆ, તાંબુ વગેરે ધાતુઓના ઉકળતા રસનું પાન, વૈતરણી નદી વગેરે અનેક પ્રકારનાં દુ:ખનાં નિમિત્તો વચ્ચે જીવને રહેવુ પડે છે. એક ક્ષણ પણ નારકીઓને સુખ નથી. સર્વજ્ઞ સિવાય તેમની વેદનાને સંપૂર્ણ રીતે કાણ જાણી શકે ? કહેનાર સર્વજ્ઞ હાય, આયુષ્ય કરાડા વરસનું હાય, અને કહેવા માટે હજારા મુખ હાય, તા પણ તે વેદનાનુ વર્ણન પૂર્ણ ન થાય.
"
તિય ચગતિનાં દુ:ખો પણ અત્યંત ભીષણ છે. એકેન્દ્રિયાક્ત્તિ જીવાને છેદન, ભેદન વગેરે અનેક દુઃખો સતત સહેવાં પડે છે. પશુઓ પણ ચામુક, અંકુશ વગેરેના પ્રહારા, વધ, મધ, તૃષા, વગેરે અસ ંખ્ય દુ:ખોથી નિરંતર પીડાઇ રહ્યા છે.
મનુષ્યાને યુદ્ધ, અકસ્માત્, વગેરેનાં અનેક દુઃખા રહેલાં છે.
‘દેવાને પણ દુ:ખાના પાર નથી. અવધિજ્ઞાનથી જ્યારે તેમને પેાતાના ચ્યવનકાળનું જ્ઞાન થાય છે, + નારકીએને પીડા આપનાર દેવતાવિશેષ.
* નરકનાં આ વનને વિશેષ જાણવા માટે જુએ શ્રી “સૂયગડાંગ સૂત્ર', ‘નિરયવિભત્તિ’ અધ્યયન.
* અવધિજ્ઞાનથી ભૂત અને ભવિષ્યકાળનાં ખનાવા, દૂર પ્રદેશમાંના મનાવે! વગેરેનું સાક્ષાત્ દન થાય છે. આવું જ્ઞાન દેવતાઓને સહજ ઢાય છે. વિશેષ માટે જુએ શ્રી ‘નસૂિત્ર’.
૫૩