________________
પુણ્યાનુબધિના, સવજો.
પ્રજ્ઞા
પ્રશંસા, આદર, વગેરે સર્વગુણસંપન્નતા, સર્વદેષરહિતતા; સમ્યક્ત્વની નિર્મલતા, પુણ્યાનુબંધિપુણ્યનું ઉપાર્જન, સત્વ, શીલ, અને પ્રજ્ઞામાં વૃદ્ધિ ૧૦. વિશેષ મુદ્દાઓ : છે. તીર્થકરને પ્રાપ્ત થએલ તીર્થકરત્વનું કારણ તેમણે પૂર્વનાં
તીર્થો અને તીર્થંકરે પ્રત્યે સેવેલી પ્રમોદભાવના એ છે. વ્યાવહારિક અમેદ અને નૈૠયિક પ્રાદમાં પરસ્પર કાર્ય કારણભાવ છે. બાળકને બાલ્યાવસ્થાથી જ વ્યાવહારિક અમેદ શીખવવાથી ભવિષ્યમાં તે ગુણવાન બને છે. - પ્રમોદભાવનાની પ્રાપ્તિ એ જ યોગબીજની પ્રાપ્તિ છે. અરિહંતને નમસ્કાર કરવાને ભાવ એ યોગબીજ છે. પ્રમાદના પરમભૂષ્ટ વિષય શ્રી અરિહંત છે. પ્રમાદ ભાવના એ ગુણપ્રાપ્તિને રાજમાર્ગ છે. નમસ્કાર-મહામંત્રને સાર પ્રમોદ ભાવના હોવાથી, પ્રમેદભાવના એ ચૌદપૂર્વને નિષ્કર્ષ છે. સર્વ શાસ્ત્રોની શરૂઆત મંગલાચરણરૂપ પ્રમોદભાવથી થાય છે. આપણુ સર્વ સદનુષ્ઠાને પ્રમેદભાવનાથી ઓતપ્રોત છે. પ્રમાદ (શ્રી તીર્થકર ભગવંતે પ્રત્યે બહુમાન) વિના સર્વ અનુષ્ઠાને નિષ્ફળ છે. ગુરુશિષ્યભાવ પ્રમેદભાવના પર ટકે છે. સર્વ સત્કાર્યોના મળમાં પ્રાયઃ અમેદભાવના હોય છે.
૪૧