________________
તેમના પ્રત્યેના દ્વેષ નાશ પામે છે, તેમના તરફ ચિત્ત પ્રીતિવાળુ અને છે અને ઉપાસ્યતમ એવા શ્રી અરિહંતાને નમસ્કાર કરવાનાં પરિણામ તેના આત્મામાં જાગે છે. આ જ પ્રમાદભાવના છે અને એજ ચાગબીજ છે. અહીથીજ ચેાગષ્ઠિ સમુચ્ચય' ગ્રંથમાં બતાવેલી મિત્રાદ્રષ્ટિની શરુઆત થાય છે.
કલિકાલસર્વજ્ઞ, આચાર્ય શિરામણિ, ભગવાન્ શ્રી હેમચ’દ્રાચાય યાગશાસ્ત્રમાં કહે છે કે—
अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोद प्रकीर्तितः ॥ (યાગશાસ્ત્ર, પ્રકાશ, ૪.) અર્થાત્ જેમણે પેાતાના આત્મામાંથી સર્વ દોષાનું અપનયન કર્યું' છે અને જેએ સર્વ વસ્તુઓના સ્વરૂપને યથાસ્થિત જાણે છે, તેમના ગુણા પ્રત્યે આદર તે પ્રમાદ કહેવાય છે.
ઉપરના શ્લેાકમાં પ્રમાદભાવનાના પરમાત્કૃષ્ટ વિષયને બતાવવામાં આવ્યા છે. પ્રમાદભાવના એ એક પ્રકારની ઉપાસના છે. ઉપાસનામાં ઉપાસ્યના વિવેક અત્યંત આવશ્યક છે. ઉપાસ્યની ચાગ્યતા ઉપર સમગ્ર ઉપાસનાને આધાર છે. ઉપાસનાના પ્રભાવથી ઉપાસક ઉપાસ્ય જેવા અને છે અર્થાત્ ઉપાસ્યમાં રહેલા ગુણ્ણા ઉપાસકમાં પ્રગટ થાય છે. ઉપાસ્ય સગુણસંપન્ન અને સદાષરહિત હોય તા ઉપાસક પણ તેવાજ અની શકે છે. માટે આપણે આપણી પ્રમાદભાવનાના વિષય સર્વગુણુસ'પન્ન અને સદાષરહિત
૨૭