________________
છે કે જેના કારણે બ્રહ્મચર્યની સાધનામાં આવતા વિદને પર આપણને જય મળે છે. તે પુણ્ય આપણને પતનનાં પ્રસંગમાંથી બચાવી લે છે. ગુણીપુરુષો પ્રત્યેના આદર વિના ગુણની પ્રાપ્તિ થતી નથી.
આપણે જોઈએ છે કે આપણી સાધનામાં અનેક પ્રકારનાં વિને વારંવાર આવે છે. તેનું કારણ એ છે કે આપણે પૂર્વે પ્રમોદભાવનાનું સેવન સારી રીતે કર્યું નથી. જે પ્રમોદભાવનાનું ઉત્કૃષ્ટ સેવન કર્યું હતું તે આપણને વિશ્ન આવતજ નહીં અથવા વિદને આવત તે તેમને તેડી નાખવાનું અપૂર્વ વીર્ય આપણી પાસે હેત. સૌથી પ્રબળ વિધ્ધ પ્રમાદ છે, માટે જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી પ્રમોદભાવના અત્યંત આવશ્યક બને છે. આજે ભલે આપણી સાધનામાં અનેક વિદને દેખાતા હોય પણ જે પ્રમોદભાવના ભરપુર હશે, તે આપણું ભવિષ્યની સાધના નિવિન બનશે. - આપણું ભવિષ્યની સાધનાને નિર્વિઘ્ન બનાવવા માટે પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક વ્યક્તિમાં પ્રમાદને વિષય (ગુણ) શોધી કાઢવા જોઈએ. ગુણદષ્ટિથી આપણે જનપ્રિય બનીએ છીએ અને ગુણ આત્માઓના આપણને આશિર્વાદ મળે છે. તે આશિર્વાદ આપણા કલ્યાણમાં કારણ બને છે. દેષદષ્ટિ એ વિષ છે, જે આપણને ભભવ મારે છે; ગુણદૃષ્ટિ પ્રદ એ અમૃત છે, જે આપણને અમર બનાવે છે.
આપણી પ્રમેદભાવના સતત જાગ્રત રહે અને તે