________________
મિત્રી ભાવના સર્વજી સાથે આપણે સંબંધ કે હવે જોઈએ, તે બતાવે છે. પ્રમેદભાવના ગુણવાનું પુરૂ અને ધર્મનાં શુભ આલંબન (જિનપ્રતિમાદિ) પ્રત્યેને આપણે સંબંધ કે હવે જોઈએ, તે કહે છે. કરૂણાભાવના દુઃખી પ્રાણીઓ પ્રત્યે આપણે સંબંધ કે હવે જોઈએ, તે સૂચવે છે. માધ્યચ્ચભાવના પાપી જને પ્રત્યે, સર્વ અચેતન વસ્તુઓ પ્રત્યે અને તે વસ્તુઓનાં સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થતા આત્મિક વિભાવે પ્રત્યે આપણે સંબંધ કેવો હોવો જોઈએ, તે દર્શાવે છે. આવી રીતે આ ચાર ભાવનાઓને વિષય સમગ્ર સચેતન અને અચેતન વસ્તુઓ બને છે.
આ ચાર ભાવનાઓ જીવ માટે નવી નથી, અનાદિકાળથી તે વિપરીત (વાસના) રૂપે જીવમાં રહેલી છે. જીવને પ્રત્યેક અધ્યવસાય ( આત્મપરિણામ) આ ચાર ભાવનાઓમાંની એકાદથી તે અવશ્ય રંગાયેલો હોય છે. ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ ચાર ભાવનાઓને વિષય વિપરીત હેય છે; ધર્મપ્રાપ્તિ પછી તે સમ્યફ બને છે. અધાર્મિક અવસ્થામાં મૈત્રી (નેહ) કેવળ પિતાના આત્મા જેટલી જ સંકુચિત હોય છે, અર્થાત્ આત્મા કેવળ પિતાના જ સુખની ચિંતા કરે છે; જ્યારે ધાર્મિક અવસ્થામાં તે સર્વના સુખની (હિતની) ચિંતા કરે છે. પ્રથમ અવસ્થામાં પ્રદ કેવળ પિતાના ગુણે પ્રત્યે હોય છે, જ્યારે દ્વિતીય
વિભાવ=આત્માની અસ્વસ્થતા (રાગ, દ્વેષ વગેરે.)