________________
પ્રાપ્તિ થવી સ’ભવિત નથી. એ જ રીતે જે ખીજા સુખી આત્માના સાચા સુખને જાણતા નથી, જાણવાને દરકાર ધરાવતા નથી, અથવા જાણવામાં આવે તે પણ હૃદયથી રાજી થતા નથી, તે આત્માને પણ વાસ્તવિક સુખની પ્રાપ્તિ સંભવિત નથી. ગુણી આત્માના બહુમાન વિના ગુણની પ્રાપ્તિ શકત્ર નથી તેમ સુખીના સુખને જોઈને ષિત નહિ થનારને કે ઇર્ષ્યાગ્નિથી બળનારને પણ સાચા સુખની પ્રાપ્તિ સુલભ નથી.
સુખ એ પ્રકારનાં છે, એક વૈયિક અને ખીજી' આત્મિક. વિષયાથી થનારૂ' સુખ અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવું પરિણામે અસુંદર છે, તેથી સ્વ કે પરના વૈયિક સુખાને જોઇને સંતુષ્ટ થવું એ સાચી પ્રમેાદ-ભાવના નથી.
સાચી પ્રમેાદભાવના તા પરિણામે સુંદર, હિત, મિત અને પથ્ય આહારના પરિભાગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવાં સુખ પેાતાને મળતાં જે સ્વાભાવિક આનă થાય તેવા જ આનંદ પરનાં સુખા દેખીને થવા જોઇએ.
܀
આત્મિક સુખાની પરાકાષ્ટા તા મેહાર્દિના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનારા અવ્યાખાધ અને શાશ્વતસુખસ્વરૂપ મેાક્ષમાં છે. એ મેાક્ષસુખને પ્રાપ્ત થએલા મહાપુરૂષાના સુખને જોઇને હૃદયમાં આહ્લાદ થવા, એટલું જ નહિ, પણ એ મેાક્ષસુખના માર્ગે રહેલા મહામુનિવરોથી માંડીને સભ્યષ્ટિ અને માર્ગાનુસારી પંતના જીવાના ગુણાને અને સુખાને દેખીને હર્ષિત થવું તે પણ પ્રમેાદભાવનાના વિષય છે. એ હર્ષ પ્રગટાવવાનાં મુખ્ય સાધના મન, વચન અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી
18