________________
૨
પ્રકરણ ૨ જી.
એલિસના સંબંધમાં તે લખે છે કેઃ
“એલિસના સંબંધમાં મારે શું કરવું તે મને સૂઝતુ ં નથી. તેની નવાખ તરફ્ની વર્તણુંક કેવળ અક્ષન્તવ્ય છે. જગની દૃષ્ટિએ તેા એમજ દેખાય છે કે આપણે નવાબની સત્તાની અવગણના કરીએ છીએ; એના અમલદારાને કદ કરીએ છીએ; એના કિલ્લાએ સામે આપણા સિપાહીઓને માકલીએ છીએ અને એમ કહેવામાં આવેછે કે અ ંગ્રેજના કારખાનાના મુનીમ નવાબની સુબાગિરીને હક સ્વીકારતા નથી. આવાં ચિન્હ હોય ત્યાં કાઇ દહાડા ઉઘાડે! દ્વેષ થશે એ નિર્વિવાદ છે.’
ફૅમ્પનીના નાકરા ખાનગી વેપાર, વેરે। આપ્યા વિના ચલાવે, તેની સ્નામે હેસ્ટિંગ્સ મૂળથી વાંધા લેતા આવ્યા હતા અને તેથી બંગાળાના લેાકેાના વેપારને ધર્મકા પહોંચે છે તેમ તે સમજતા; અને તે તેને સારૂં' લાગતું નહિ. એ સ્વાર્થમાં આંધળા થયા નહાતા, અને પેાતાના સ્વદેશીએ તરફ સ્વાભાવિક પ્રેમ છતાં બંગાળાના લેાકેાને થતા ગેરઇન્સાફની હામે પોતાના અવાજ ઉઠાવવામાં તે અચકાયા ન હતા. બંગાળાના ગવર્નરને લખેલા એક પત્રમાં અ ંગ્રેજના નામથી જે જુલમ વર્તતે તેની હામે તેણે સખત વાંધા ઉઠાવ્યાછે, અને તે કારણથી નવાબ અને અ ંગ્રેજ વચ્ચે દૃઢ અને લાંબે વખત નભી શકે એવી મૈત્રી બાંધવાના બધા પ્રયત્ને મિથ્યાજ છે એમ સ્પષ્ટ લખેછે. વળી લખેછે કે “ હું જે જે જગા આગળ થઇને જારૢ ત્યાં ત્યાં ગ્રિજી વાવટા ફરકતા જોઇને મને અજાયબી થાયછે.” નદીમાં એક પણ હાડી ઈંગ્રેજી વાવટા વિનાની મારા જોવામાં આવતી નથી. ગમે તે હક્કથી આ વાવટા ક્રૂરકાવવામાં આવતા હોય પણ આટલું તો ચાક્કસછે, કે તેથી નવાખની ઉપજને, દેશની શાન્તિને અને આપણી પ્રજાની આબરૂને નુકશાન પહેાંચ્યા વિના રહેવાનું નથી, ’’
“ અમારી આગળ ચાલતી સિપાહીની માંડળી જે લૂટાઢ અને ઉદ્ધતાઈથી ફાર્મ કરતી તેની મને ખબર છે અને તેને એકલા