________________
ધર્મતત્ત્વઃ ધર્મ સમતારૂપ સ્વભાવથી સ્વયં સામાયિક સ્વરૂપ છે. આ
તત્ત્વત્રય છે.
* સામાયિક પંચ પરમેષ્ઠીનું દ્યોતક છે.
તત્ત્વત્રયીથી જોતાં દેવતત્ત્વમાં અરિહંત અને સિદ્ધ છે.
ગુરુતત્ત્વમાં જોતાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ નિહિત છે. ધર્મ તત્ત્વથી જોતાં ધર્મ મંગલ સ્વરૂપ અને જ્ઞાનાદિ ચા૨ પ્રકારે છે. * સામાયિકમાં છ આવશ્યક :
સામાઇયું : સામાયિક
કરેમિભંતે : પ્રભુસ્તૃતિ - ચઉવિસથ્થો. તસભંતે : ગુરુવંદન
પડિક્કમામિ-પ્રતિક્રમણ
અપ્પાણં વોસિરામિ - કાયોત્સર્ગ
સાવજ્જે જોગં પચ્ચખ્ખામિ : પચ્ચખ્ખાણ.
સામાયિકમાં આરાધનત્રય :
કરેમિ સામાઈયં = સુકૃતની અનુમોદના. પડિક્કમામિ, નિંદામિ, રિહામી = દુષ્કૃત્યની નિંદા ભંતે = દેવગુરુની શરણાગતિ.
* સામાયિકમાં પાંચ મહાવ્રત
સમણો ઇવ સાવઓ હવઇ જન્મ્યા.
સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ જેવો છે, અર્થાત પંચમહાવ્રતધારીની જેમ સાવદ્યપાપનો ત્યાગી અને નિરવધયોગોના સેવનવાળો છે.
* સામાયિકમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની સાધના થાય છે. શ્રાવક સામાયિકમાં હોય ત્યારે યત્નાપૂર્વક સર્વ વિધિ કરે છે, મન વચન કાયાના યોગો પાપવ્યાપારથી નિવૃત્તિ હોવાથી ગુપ્તિનો ધારક છે .
* સામાયિકમાં જિનાજ્ઞા
આશ્રવનો ત્યાગ અને સંવરનો સ્વીકાર એ જિનાજ્ઞા છે.
* મૈત્રી આદિ ભાવનામાં સામાયિક
મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ ભાવના જેના ચિત્તમાં ધા૨ણ થઈ છે તે
સામાયિકયોગ
Jain Education International
For Private & Personal Use Only
* ૨૧
www.jainelibrary.org