Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
કીર્તિત વંદિત પૂજિત, જે આ લોકમહીં ઉત્તમ સિદ્ધો, આરોગ્ય બોધિલાભ, વો ઉત્તમ સમાધિવર. ૬ ચંદ્રથી વધુ નિર્મલ જે સૂર્ય થકી જે અધિક પ્રકાશક છે,
સાગરવર ગંભીર, એવા સિદ્ધો સિદ્ધિ દ્યો મુજને. ૭ ૮. કરેમિભંતે –સામાયિક સૂત્ર.
દોહરા હે ભગવન્! સામાયિક કરું રહું સમભાવ, જે યોગો સાવદ્ય તે તણા કરું પચ્ચખાણ. ૧
જ્યાં સુધી આ નિયમે રહું, ત્યાં લગી સપાપ યોગ, કરું કરાવું નહિ કદિ, મનવચ કાયા યોગ. ર એ બે ત્રણ પ્રકારથી, લઉં સામાયિક વ્રત, હે ભગવન્! તે પાપથી, પડિકયું–થઉ નિવૃત્ત. ૩ વળી તે પાપણી કરું, નિંદા ગહ દેવ !
આત્માને તેના થકી, વોસરાવું હું દેવ! ૪ ૯. સામાઈયવયજુરો-સામયિક પારવાનું સૂત્ર.
ગાથા સામાયિકવ્રતયુક્ત, જ્યાં લગી રહીએ નિયમ સહિત મનથી, કર્મ અશુભ કાપીએ, સામાયિક જેટલી વાર કરીએ. ૧ શ્રાવક સામાયિકમાં, શ્રમણ સમો જે કારણથી થાયે, તે કારણથી બહુ બહુ સામાયિક છે તેણે કરવાની. ૨
સામાયિયોગ
૯ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232