Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 185
________________ પંચિદિઅ-પાંચ ઇંદ્રિયોના વિષયોને સંવરણો–રોકના૨. તહ—તથા નવવિહ–નવ પ્રકારની. બંભચેર–બ્રહ્મચર્યની. ગુત્તિધરો–વાડને ધારણ કરનાર ચઉવિહ–ચાર પ્રકારના કસાય-કષાયથી મુક્કો–મુકાએલા ઇય-એ ૨. પિંિદઅ સૂત્ર શબ્દાર્થ અઢારસગુણેહિં-અઢાર ગુણોવડે. સંજુત્તો–યુક્ત. ૧૭૦ Jain Education International પંચમહવ્વય-પાંચ મહાવ્રતોએ જુત્તો–યુક્ત. પંચવિહાયા – પાંચ પ્રકારના આચારને. પાલણ-સમત્વો-પાળવામાં સમર્થ. પંચસમિઓ-પાંચ પ્રકારની સમિતિએ युक्त તિગુત્તો–ત્રણ ગુપ્તિએ સહિત. છત્તીસગુણો–છત્રીશ ગુણોએ યુક્ત. ગુરૂ-ગુરુ. મઝ—મારા પંચિંદિઅ-સંવરણો, પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનાર, તહ નવવિહ—બંભચેર–ગુત્તિધરો II તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર, ચઉવિહ–કસાય–મુક્કો, ચાર પ્રકારના કષાયથી મુક્ત, ઈઅ અઠ્ઠારસ–ગુણેહિં સંજત્તો ૫૧મા એ અઢાર ગુજ્રોએ સહિત. પંચ-મહવ્યય–જુત્તો, પાંચ મહાવ્રતે યુક્ત પંચવિહાયાર-પાલણ-સમો II પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ, For Private & Personal Use Only ભવાંતનો ઉપાયઃ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232