________________
પંચિદિઅ-પાંચ ઇંદ્રિયોના વિષયોને
સંવરણો–રોકના૨.
તહ—તથા
નવવિહ–નવ પ્રકારની.
બંભચેર–બ્રહ્મચર્યની.
ગુત્તિધરો–વાડને ધારણ કરનાર
ચઉવિહ–ચાર પ્રકારના
કસાય-કષાયથી
મુક્કો–મુકાએલા ઇય-એ
૨. પિંિદઅ સૂત્ર
શબ્દાર્થ
અઢારસગુણેહિં-અઢાર ગુણોવડે. સંજુત્તો–યુક્ત.
૧૭૦
Jain Education International
પંચમહવ્વય-પાંચ મહાવ્રતોએ
જુત્તો–યુક્ત.
પંચવિહાયા – પાંચ પ્રકારના
આચારને.
પાલણ-સમત્વો-પાળવામાં સમર્થ. પંચસમિઓ-પાંચ પ્રકારની સમિતિએ
युक्त
તિગુત્તો–ત્રણ ગુપ્તિએ સહિત. છત્તીસગુણો–છત્રીશ ગુણોએ યુક્ત.
ગુરૂ-ગુરુ. મઝ—મારા
પંચિંદિઅ-સંવરણો,
પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનાર,
તહ નવવિહ—બંભચેર–ગુત્તિધરો II તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર,
ચઉવિહ–કસાય–મુક્કો, ચાર પ્રકારના કષાયથી મુક્ત,
ઈઅ અઠ્ઠારસ–ગુણેહિં સંજત્તો ૫૧મા એ અઢાર ગુજ્રોએ સહિત. પંચ-મહવ્યય–જુત્તો, પાંચ મહાવ્રતે યુક્ત
પંચવિહાયાર-પાલણ-સમો II પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ,
For Private & Personal Use Only
ભવાંતનો ઉપાયઃ
www.jainelibrary.org