________________
પંચ-સમિઓ તિ-ગુનો, પાંચ સમિતિએ સહિત અને) ત્રણ ગુપ્તિએ ગુપ્ત,
છત્તીસગુણો ગુરુ મજઝ lરા (એ) છત્રીસ ગુણોએ સહિત (તે) મારા ગુરુ (છે) ૨. પદ (૮) ગાથા (૨) ગુરુ (૧૦) લઘુ (૭) સર્વવર્ણ (૮૦)
ઇતિ પંચિંદિએ સૂત્ર – ૨
૩. ખમાસમણ વા પ્રણિપાત સૂત્ર
શબ્દાર્થ ઇચ્છામિ-હું ઇચ્છું છું.
નિસાહિઆએ-પાપ વ્યાપાર ત્યાગ ખમાસમણો-હે ક્ષમાશ્રમણ, સાધુજી! | કર્યો છે એવા શરીર વડે. વંદિઉં–વાંદવાને.
મયૂએણ – મસ્તકથી. જાવણિજ્જાએ–શક્તિ સહિત એવા | વંદામિ–હું વંદના કરું છું. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજજાએ નિશીહિઆએ
મત્યએણ વંદામિ Hall અર્થ :- “હે ક્ષમાશ્રમણ ! મારા શરીરની શક્તિ સહિત તથા પાપવ્યાપાર તજીને (આપના ચરણકમલને) વાંદવાને ઇચ્છું છું (અને) મસ્તકે કરી વાંદું છું. ૩
ગુરુ (૩) લઘુ (૨૫) સર્વ વર્ણ (૨૮).
૧ છત્રીસ ગુણોનું વર્ણન નવકારની ફૂટનોટમાંથી જોઈ લેવું. ૨ હે ક્ષમાસહિત તપસ્વી મુનિરાજ.
સામાયિકયોગ
* ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org