SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. સુગુરુને સુખ-શાતા-પૃચ્છા. ઇચ્છકાર-ઇચ્છા કરું છું. સુહરાઈ–સુખે રાત્રિ. સુહ દેવસિ–સુખે દિવસ. સુખતપ-સુખે તપશ્ચર્યામાં. શરીર નિરાબાધ–રોગરહિત શરીરે. સુખસંજમજાત્રા–સુખે સંયમ યાત્રામાં. નિર્વહો છો જી–પ્રવર્તો છો જી. ઇચ્છકાર, સુહરાઈ, સુહદેવસિ, સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજ્મજાત્રા નિર્વહો છો જી, સ્વામી શાતા છે જી? ભાત-પાણીનો લાભ દેજો જી ૪. શબ્દાર્થ અર્થ : – (હે ગુરુજી !) આપ સુખે રાત્રિ, સુખે દિવસે, સુખે તપશ્ચર્યામાં, શરીર સંબધી રોગરહિતપણામાં, સુખે સંયમયાત્રામાં પ્રવર્તો છો જી. એમ ઇચ્છું છું. સ્વામી ! શાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજો જી. ૪ ઇચ્છાકારેણ–ઇચ્છાપૂર્વક. સંદિસહ-આજ્ઞા આપો... ભગવન્—હે ભગવંત ! ઇરિયાવહિયં–ઇરિયાવહિ-ગમન કરતાં 3 ૫ ઇરિયાવહિયં સૂત્ર. શબ્દાર્થ થયેલ જીવબાધાદિ પાપક્રિયા. પડિક્કમામિ-હું પ્રતિક્રનું (પાછો હઠું) છું. પડિક્કમહ–પ્રતિક્રમ. (નિવત્ત.) ઇચ્છું–પ્રમાણ છે. Jain Education International ઇરિયાવહિયાએ–માર્ગમાં ચાલતાં વિરાહાએ–જીવની વિરાધના થઈ હોય. ગમણાગમણે-જતાં આવતાં. પાણમણે-પ્રાણી ચાંપ્યાં હોય બીયમણે-બીજ ચાંપ્યા હોય હરિયક્કમણેલીલી વનસ્પતિ ચાંપી હોય. ઓસા-ઝાકળ. ઇચ્છામિપડિમિઉં–હું પ્રતિક્રમવા | ઉનિંગ-કીડિયારું, ઉર્નિંગા. (પાછો હઠવા) ઇચ્છું છું. ૧. બપોર પહેલાંના વખતે કહેવું. ૩ બપોર પછીના વખતે કહેવું. ૧૭૨ પણગદગ—સેવાળ તથા કાચું પાણી For Private & Personal Use Only ભવાંતનો ઉપાયઃ www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy