Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
પરિશિષ્ટ-૨ // $ 31ઈ નમ: || શ્રી પાર્શ્વનાથાય નમ: ||
શ્રી સામાયિક સૂત્રો
અર્થ સહિત ૧ પંચમંગલરૂપ] નવકાર સૂત્ર
શબ્દાર્થ નમો-નમસ્કાર હો.
| પંચનમુક્કારો-પાંચને કરેલ નમસ્કાર, અરિહંતાણં–અરિહંત ભગવાનોને. સવ્વપાવ-બધાં પાપનો સિદ્ધાણં–સિદ્ધ ભગવાનોને.
પ્રણાસણો–નાશ કરનાર, આયરિયાણં–આચાર્ય મહારાજાઓને. મંગલાણં–મંગલોમાં. ઉવજઝાયાણ-ઉપાધ્યાય
ચ–અને મહારાજાઓને
સર્વેસિ–સર્વને વિષે. લોએ લોકમાં
પઢમં પ્રથમ. સવ્વસાહૂણં–સર્વ સાધુઓને હવઈ–છે. એસો–એ.
મંગલ–મંગળરૂપ. નમો અરિહંતાણં Ill શ્રી અરિહંત (ભગવાનોને)ને નમસ્કાર થાઓ. ૧
નમો સિદ્ધાણં III શ્રી સિદ્ધ (ભગવાનોને)ને નમસ્કાર થાઓ. ૨
નમો આયરિયાણં ૩. શ્રી આચાર્ય મહારાજો)ને નમસ્કાર થાઓ. ૩
નમો ઉવજઝાયાણં III શ્રી ઉપાધ્યાય (મહારાજ)ને નમસ્કાર થાઓ. ૪
નમો લોએ સવ્વસાહૂણં પી અઢીદ્વીપ પ્રમાણ) લોકક્ષેત્ર મધ્યેના સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૫ ૧૬૨ ?
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232