SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ // $ 31ઈ નમ: || શ્રી પાર્શ્વનાથાય નમ: || શ્રી સામાયિક સૂત્રો અર્થ સહિત ૧ પંચમંગલરૂપ] નવકાર સૂત્ર શબ્દાર્થ નમો-નમસ્કાર હો. | પંચનમુક્કારો-પાંચને કરેલ નમસ્કાર, અરિહંતાણં–અરિહંત ભગવાનોને. સવ્વપાવ-બધાં પાપનો સિદ્ધાણં–સિદ્ધ ભગવાનોને. પ્રણાસણો–નાશ કરનાર, આયરિયાણં–આચાર્ય મહારાજાઓને. મંગલાણં–મંગલોમાં. ઉવજઝાયાણ-ઉપાધ્યાય ચ–અને મહારાજાઓને સર્વેસિ–સર્વને વિષે. લોએ લોકમાં પઢમં પ્રથમ. સવ્વસાહૂણં–સર્વ સાધુઓને હવઈ–છે. એસો–એ. મંગલ–મંગળરૂપ. નમો અરિહંતાણં Ill શ્રી અરિહંત (ભગવાનોને)ને નમસ્કાર થાઓ. ૧ નમો સિદ્ધાણં III શ્રી સિદ્ધ (ભગવાનોને)ને નમસ્કાર થાઓ. ૨ નમો આયરિયાણં ૩. શ્રી આચાર્ય મહારાજો)ને નમસ્કાર થાઓ. ૩ નમો ઉવજઝાયાણં III શ્રી ઉપાધ્યાય (મહારાજ)ને નમસ્કાર થાઓ. ૪ નમો લોએ સવ્વસાહૂણં પી અઢીદ્વીપ પ્રમાણ) લોકક્ષેત્ર મધ્યેના સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૫ ૧૬૨ ? ભવાંતનો ઉપાય: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy