________________
કષાય એ દસ સિવાય ચાલીસ બોલ બોલવા.
૧ સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદહું, ૨ સમ્યકત્ત્વ મોહનીય, ૩ મિશ્ર મોહનીય, ૪ મિથ્યાત્વ મોહનીય પરિહ, ૫ કામરાગ ૬ સ્નેહરાગ ૭ દૃષ્ટિરાગ પરિહરું, ૮ સુદેવ ૯ સુગુરુ ૧૦ સુધર્મ આદરું, ૧૧ કુદેવ ૧૨ કુગુરુ ૧૩ કુધર્મ પરિહરું, ૧૪ જ્ઞાન ૧૫ દર્શન ૧૬ ચારિત્ર આદરું, ૧૭ જ્ઞાનવિરાધના ૧૮ દર્શનવિરાધના ૧૯ ચારિત્ર વિરાધના પરિહરું, ૨૦ મનગુપ્તિ. ૨૧ વચનગુપ્તિ ૨૨ કાલગુપ્તિ આદ, ૨૩ મનદંડ ૨૪ વચનદંડ ૨૫ કાયદંડ પરિહરું.
બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા.
(ડાબો હાથ પડિલેહતાં) ૧ હાસ્ય ૨ રતિ ૩ અરતિ પરિહરું. (જમણો હાથ પડિલેહતાં) ૪ ભય ૫ શોક ૬ દુર્ગછા પરિહરું. (કપાળે પડિલેહતાં) ૭ કૃષ્ણલેશયા, ૮ નીલયા ૯ કાપોતલેયા પરિહરું મોઢે પડિલેહતા) ૧૦ રસગારવ ૧૧ ઋદ્ધિગારવ ૧૨ સાતાગારવ પરિહરું. (છાતી આગળ પડિલેહતાં) ૧૩ માયાશલ્ય ૧૪ નિયાણશલ્ય ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરું. (ડાબા ખભે પડિલેહતાં) ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરું. જમણા ખબે પડિલેહતાં) ૧૮ માયા. ૧૯ લોભ પરિહરુ (ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૦ પૃથ્વીકાય ર૧ અપ્લાય ૨૨ તેઉકાયની યણા કરું. (જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૩ વાયુકાય ૨૪ વનસ્પતિકાય ૨૫ ત્રસકાયની રક્ષા કરું.
શ્રાવિકાને ત્રણ વેશ્યા ત્રણ શલ્ય અને ચાર કષાય વર્ષ એટલા માટે છે કે કપાળ તથા ખભાના ભાગથી કરવાના છે અને તે અંગો વસ્ત્રથી ઢંકાયેલા છે.
વિશેષ માહિતી માટે પાછળ ચિત્રો છે. સૂત્રો અર્થસહિત છે.
સામાયિકયોગ
ઝીટ ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org