________________
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સય ક” ઇચ્છે.” અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ નવકાર નીચે પ્રમાણે ગણવા.
નમો અહિંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુકકારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
સામાયિક પારતી વખતે મુહપત્તિ પડિલેહણ સુધી વિધિ સામાયિક લેવાની જેમ કરવી પછી પારવાનું સૂત્ર બોલવું. * ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડીલેહું? “ઇચ્છે” કહીં, (૫૦ બોલથી) મુહપત્તિ પડીલેહવી. પછી, - ખમાસમણ દઈ– “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું?” “યથાશક્તિ” કહી,
ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાવું? “તહત્તિ” કહી – (જમણો હાથ ચરવળા અથવા કયસણ ઉપર સ્થાપી. નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું)
નમો અરિહંતાણે (૧) નમો સિદ્ધાણં (૨). નમો આયરિયાણં ). નમો ઉવઝાયાણં (જી. નમો લોએ સવ્વસાહૂણે (૫). એસોપચનમુક્કો (૬). સવપાવપણાસણો (૭). મંગલાણં ચ સવ્વર્સિ (૮). પઢમં હવઈ મંગલ. (૯).
(સામાયિક-પારવાનું સૂત્ર). ૯, સામાઈઅવય-જુનો, જાવ મણે હોઈ નિયમસંજુરો; છિન્નઈ અસુહ કમ્મ, સામાડય જરૂઆવારા. (૧).
સામાઇમિ ઉકએ, સમણો ઇવસાવઓ હવાઈજહા; એએણ કારણેણં, બહુસો સામાઈએ કુwા. (૨)
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડે.
દસ મનના, દશ વચનના, બાર કાયાના. એ બત્રીસ દોષમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
* મુહપત્તિ પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેના ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ વેશ્યા, ત્રણ શલ્ય અને ચાર ૧૬૦ ટક
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org