________________
"वसंततिsi" પ્રસ્તુત ભક્તામર સ્તોત્રની રચના વસંતતિલકા છંદમાં કરવામાં આવી છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના પણ આ જ છંદમાં છે. જૈન સ્તોત્રોમાં "સંસાર દાવાનલ” સ્તુતિની બીજી ગાથા અને "પુષ્ક્રખર વર દીવ” સૂત્રની ત્રીજી ગાથામાં છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. "અજિત-શાંતિ" જેવા પ્રાકૃત સૂત્રોમાં આ છંદનો ઉપયોગ દેખાતો નથી.
આ છંદની બીજી વિશેષતા એ છે કે તેના કુલ ચૌદ અક્ષરોમાં સાત અક્ષરો ગુરુ છે; તો સાત અક્ષરો લઘુ છે. વિદ્વાનો માને છે કે જેમ છંદમાં લઘુ-ગુરુની સમતા છે, તેમ આ છંદમાં બનેલ કાવ્ય પણ ખૂબ જ જલ્દી સમતાભાવમાં લઈ જઈ શકે છે.
પ્રસ્તુત ચિત્ર ભરતમુનિ રચિત નાટ્ય શાસ્ત્રના વર્ણન પરથી બનાવવામાં આવ્યું છે. છંદોના ચિત્રોનો ઉલ્લેખ આ ગ્રંથ સિવાય ક્યાંય જોવામાં આવતો નથી અને અમારા અભ્યાસ પ્રમાણે ચિત્ર જગતમાં સૌથી પ્રથમ વાર જ વસંતતિલકાનું ચિત્ર રજુ કરવામાં આવે છે.
હેમંત-શિશિર-વસંત-ગ્રીષ્મ-વર્ષા અને શરદ આ છ ઋતુઓમાં "વસંત ઋતુ” અધિપતિનું સ્થાન ધરાવે છે. ક્યારેક વસંતઋતુને "ઋતુરાજ વસંત" કહેવાય છે, તો ઋતુઓને સ્ત્રી સમજવામાં આવે છે ત્યારે વસંતને "ઋતુરાણી" માનવામાં આવે છે. આ છંદ વસંતતિલકા છે એટલે વસંત માટે પણ અલંકાર જેવો છે. વસંતઋતુને પણ સુશોભિત કરનારો છે. વસંતતિલકા છંદની પ્રાસાદિકતા અદ્વિતીય છે. છંદનું વિધિવત્ ઉચ્ચારણ કરનારને હીંડોળો ચાલી રહ્યો હોય તેવો ભાસ થાય છે. આ છંદમાં નિબદ્ધ કાવ્ય લગભગ દરેક રાગોમાં સરળતાથી ગાઈ શકાય છે. લગભગ (૪૪) ચુમ્માળીશ જુદા જુદા શાસ્ત્રીય રાગમાં આ ભક્તામર ગવાયું છે. આમ, માનવ હૃદયમાં ઉત્પન્ન થતી ભક્તિ લહરીઓની અભિવ્યક્તિ માટે આ છંદ સર્વોત્તમ છે. એના ચૌદ અક્ષરને ચૌદ રાજલોકનું-ચૌદ ગુણ-સ્થાનકનું પ્રતીક સમજીને ચૌદ રાજલોકના અગ્રભાગ પર સાધકે જવાનું છે અને ચૌદ ગુણ સ્થાનકને પાર કરીને આત્મિક પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે. આ છંદના સિંહોન્નતામધુમાધવી ઉદ્ધર્ષિણી વિગેરે પણ નામો છે.
"वसंततिलका" प्रस्तुत भक्तामर स्तोत्र की रचना “वसंततिलका छंद' में करने में आई है... ठीक इसी प्रकार "श्री कल्याण-मंदिर स्तोत्र" की रचना भी इसी छंद में की गई है । जैन प्रतिक्रमण-सूत्रों में "संसार-दावानल" स्तुति की दूसरी गाथा एवं “पुक्खर वर दीवडे" सूत्र की तीसरी गाथा में इस छंद का उपयोग किया गया है । "अजित-शांति" जैसे प्राकृत सूत्रों में इस छंद का उपयोग देखने में नहीं आया है।
इस छंद की एक और विशेषता यह हैं कि इस में कुल चौदह अक्षरों में सात अक्षर गुरू एवं सात-अक्षर लघु हैं। विद्वानों का मानना है कि जिस प्रकार छंद में लघु-गुरू की समानता है... ठीक उसी प्रकार इन छंदो से रचित-काव्य भी शीघ्र ही समता-भाव में ले जा सकते हैं।
प्रस्तुत चित्र भरत मुनि द्वारा रचित नाट्य-शास्त्र के वर्णन के अनुसार बनाने में आया है । छंद के चित्रों का उल्लेख इस ग्रंथ के शिवाय अन्यत्र कहीं भी देखने में नहीं आता है । हमारे अभ्यास के अनुसार चित्र-जगत में पहली बार 'वसंततिलका' का चित्र इस ग्रंथ में प्रस्तुत करने में आया हैं ।
हेमंत, शिशिर, वसंत, ग्रीष्म, वर्षा एवं शरद् इन छह ऋतुओं में “वसंत-ऋतु" अधिपति (प्रमुख) स्थान रखती हैं । वसंत-ऋतु को "ऋतुराजवसंत' भी कहने में आया है... तो किसी स्थान पर ऋतुओं की स्त्री मानने में आया है... अतः "ऋतु-रानी" कहने में आया हैं । यह छंद वसंततिलका है अतः वसंत के अलंकार समान है... एवं वसंतऋतु को भी सुशोभित करने वाला है । वसंततिलका छंद की प्रासादिकता अद्वितीय है । छंद का विधिवत् उच्चारण करने वालो को जिस प्रकार झूला चलता है वैसा आभास होता है... इस छंद में निवद्ध काव्य लगभग प्रत्येक राग में सरलता से गाया जा सकता है... करीबन ४४ अलग-अलग शास्त्रीय रागों में गाया गया है । मानव हृदय में समुत्थित भक्ति-लहरीयों की अभिव्यक्ति के लिए छंद सर्वोत्तम है। इस छंद को चौदह राज-लोक का एवं चौदह गुण-स्थानक का प्रतीक समझ कर साधकको चौदह राज-लोक के अग्रभाग पर पहुँचना हैं... एवं चौदह गुण स्थानक को पार कर आत्मिक-परमानंद की प्राप्ति करनी है । इस छंद का "सिंहोन्नता", "मधु-माधवी", "उद्धर्षिणी” इत्यादि नाम भी है।
"VASANTA TILAKA" The Bhaktamara - stotra is composed in the metre "Vasantatilaka". The famous Kalyana-mandira-stotra too is composed in the same metre only. The second verse in the psalm "samsara - davanala" included in the Jaina-Pratikramana ceremony and the third verse in the sutra "Pukkhar var di vaddhe"too have been composed in Vasantatilaka only. But this metre is not available as being used in such prakrta sutras as Ajita-santi.
All the fourteen syllables of this metre are equally divided between short and long syllables i.e. seven laghus and seven gurus and this belongs to sakvari group of metres. Thinkers believe that such an equal division into short and long syllables will help an aspirant attain the status of equanimity quickly, the metre itself serving as a catalyst.
In the Indian tradition all ragas and raginis, have been personified and described accordingly and we get the paintings of these descriptions on palm-leaf manuscripts. But the descriptions of metres (Vrttas or chandas) are not to be found in any work other than the Natya-sastra of Bharata nor are the colour portrayals on manuscripts or otherwise. We have proposed to include a painting of Vasantatilaka metre in colour in this work.
Vasanta or spring is considered to be Rturaja or King of other rtus (seasons). This metre Vasantatilaka is considered to be an ornament of the season Vasanta (spring). This metre adds to the beauty of the season. Its portrayal, make-up, costume, and hairdo too are not common. As we have equal number of short and long syllables the metre gives a feeling of rocking a swing. This metre suits most of the ragas or tunes and can be sung easily. Actually this stotra is sung in forty-four different ragas by people.
The metre is the best instrument in revealing the emotions and feelings of men. The fourteen syllables must be taken to represent the 14-Rajju-long-universe and 14 guna-sthanakas. The aspirant must aspire to go up to the edge of the universe after obtaining the 14 guna-sthanaks, before he can enjoy the BLISS
The metre is also called Simhonnata, Madhumadhavi, Uddharsini, Cetohita etc.
चित्रैः वसन्तकुसुमैः कृतकेशहस्ता सग्दाममाल्यरचना सुविभूषिताङ्गी । नानावतंसकविभूषितकर्णपाशा साक्षात्वसन्ततिलकेव विभाति नारी ॥ (भरतमुनिः)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org