________________
• મંત્રારંભનું લગ્ન પ્રમાણે ફળ.
૧
દુઃખ તથા પીડા
મેષ : વૃષભ : મિથુન :
રોગ
દીનતા
દીનતા
સિંહ : કવિકલાશિનિ-કવિકુલમાં ખ્યાતિ કન્યામાં : સફલતા
તુલા : સુખોપભોગ ૮ વૃશ્ચિક : નાશ ૯ ધન : ધનાઢય ૧૦ મકર
શ્રેય પ્રાપ્તિ ૧૧ કુંભ : નિર્ધનતા
૧૨ મીન : ષડ઼કર્મ અભિરુક્તતા (સફળતા) તથા ધની તેમજ વક્તા આ બધા જ વિષયોનું ધ્યાન રાખવું એ ખૂબજ અનુભવ અને પરિશ્રમ માંગી લે છે. માટે સામાન્ય ગૃહસ્થ તો ગુરૂવાક્ય થી જ આગળ વધવાનું રાખવું.
૦ આરાધના અંગે સૂચના તથા ૨૮ મુદ્દાઓ આચાર્ય પ્રવર હરિભદ્રસૂરિજી એ ભક્તામરની વિશેષ આરાધના માટે શુભયોગોનો નિર્દેશ કરીને નીચે પ્રમાણેના સૂચનો
કર્યા
છે.
૧ ૨
આદિનાથ ભગવાનનું જિનબિંબ સામે રાખવું. આ જિનબિંબ સપ્તધાતુ, ચાંદી, સુવર્ણનું અથવા અન્ય કોઈ શ્રેષ્ઠ પ્રકારનું હોવું જોઈએ. આ પ્રતિમાને અષ્ટપ્રકારી પૂજા કરીને સ્થાપિત કરવી. આરાધકે દેહ પવિત્ર કરી, ચંદનનું વિલેપન કરવું. પવિત્ર વસ્ત્ર પહેરવાં (ધારણ કરવાં). એકાસન કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. સદૈવ? સ્મરણ કરવું.
૭ ૮
આગળ જણાવે છે કે...
આજ વિધિથી અદ્ધિ-મંત્ર સહિત સવા લાખ સ્મરણ કરવું, જેથી સિદ્ધિ પ્રાપ્ત થાય તથા આજ ટીકાના આગળના ભાગમાં ભક્તામરની ગાથા ૧ થી ૨૨ સુધીનો વિધિ નીચે પ્રમાણે જણાવાયો છે, જે શબ્દશઃ અહીં આપવામાં આવે છે :
આરાધનાનું સ્થળ એકાંતવાળું લેવું. આરાધનાનું સ્થાન-ભૂમિ પર ન પડેલા ગાયનું છાણ કુકમ મેળવીને લીંપવું. દેહ શુદ્ધિ કરવી. પીળા વસ્ત્ર પહેરવા. ઉત્તર દિશાએ સિંહાસન પર ચકેશ્વરીની મૂર્તિની સ્થાપના કરવી.
પંચામૃત થી ભરેલો ઘડો સ્થાપન કરવો, ઘડા પર શ્રીફળ મુકવું. ૭ ચાર લોકપાલની સ્થાપના કરવી. ૮ ઘી નો દીવો કરવો.
મારાધનાનર્ણન
૩૦૩)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org