________________
૦ ૦ ૦ ૦ addIમર તુન (
सिंहासने मणि-मयूख-शिखा-विचित्रे विभ्राजते तव वपुः कनकावदातम् વિવં વિદ્-વિસ-રંશુ-ત્રતા-વિતાનું
तुङ्गोदयाद्रि-शिरसीव सहस्ररश्मेः ॥२९॥ Simhãsane maņi-mayūkha-śikhã-vicitre vibhrājate tava vapuḥ kanakāvadātam Bimbaṁ viyad-vilasa-damsu-latã-vitānam tungodayãdri-sirasiva sahasrarasmeḥ 112911
સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્ર વિભ્રાજવે તવ વપુઃ કનકાવદાતમ્ બિલ્બ વિય-વિલસ-દંશુ-લતા-વિતાનું
તુગોદયાદ્રિ-શિરસીવ સહસરશ્મઃ ||૨૯ GIOIE33I39
हे स्वर्णिम देह वाले ! आप जब मणि के किरणों की शिखा से छाये हुए सिंहासन पर विराजते हो, तब सोने जैसा चमकता हुआ आपका देह, आकाश में फैले हुए अंशुलता के विस्तार वाले एवं ऊंचे पर्वत की चोटी पर उदित होते हुए सूर्य के बिम्ब-सा लगता है।
હે ભગવન્! મણિ-રત્નોના કિરણોના અગ્રભાગથી રંગબેરંગી બનેલા સિંહાસન ઉપર આપનો કાંચનવર્ણો દેહ ઉદયાચલના ઊંચા શિખર પર રહેલ તથા આકાશમાં કિરણોના સમૂહથી શોભતા; સૂર્યના બિમ્બ જેવો દીપી રહ્યો છે.
Oh my Lord !
My voyage of concentration proceeds further and I see a golden throne of excellent workmanship and decorated with innumerable diamonds and precious stones.
You, with your golden body, look entirely majestic while seated on the throne. Your halo spreads like sunbeams rising from behind the Udayachala (૩રવાવન) mountain.
God! The emittance of golden aura from yourself, sitting on a golden throne, may shower blessings on me and may bring the golden sunrise in my life!
-: ચિત્ર-ગાથા-ચૈત્ર સૌજન્ય :શ્રીમતી મધુબેન કાપડીયા-નજરબેન ચોરડીયા-હૈદ્રાબાદ-સિકંદ્રાબાદ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org