________________
ભક્તામર દર્શના कुन्दा-वदात-चल-चामर-चारु-शोभं विभ्राजते तव वपुः कलधौत-कान्तम् । ૩-છશાકું-શુવિ-નિર્ણર-વારિ-થાર
મુર્ઘ-સ્ત૮ સુર-રે-રિવ શાત-શ્નમ્ //રૂ ના Kundã-vadãta-cala-câmara-cãru-śobham vibhrājate tava vapuḥ kaladhauta-kantam | Udyac-chaśãnka-suci-nirjhara-vāri-dhāramuccais-taţaṁ sura-gire-riva śãta-kaumbham ||30|||
કુન્દા-વદાત-ચલ-ચામર-ચારુશોભે વિભ્રાજવે તવ વપુઃ કલધૌત-કાન્તમ્ ઉદ્ય-છશાદું-શુચિ-નિર્ઝર-વારિ-ધારમુચ્ચે-સ્ત૮ સુર-ગિરે-રિવ શાત-કીર્ભમ્
૩૦
हे परमात्मन् ! मोगरे के फूल जैसे श्वेत चामर से ढाला जाता सुनहरी वर्णवाला आपका देह ऐसा ही लगता है कि मानो उदयमान चन्द्र के जैसे निर्मल जलवाले झरने स्वर्णमय मेरू पर्वत के उपरितन भाग पर बह रहे हो।
પ્રભુ ! ઉદય પામતા ચંદ્ર જેવા નિર્મળ ઝરણાંના પાણીની ધારાઓથી શોભિત મેરૂ પર્વતના ઊંચા સુવર્ણમય શિખરની જેમ મોગરાના પુષ્પ જેવા ઉજ્વળ વિંઝાતા ચામરોથી સુન્દર શોભાવાળું આપનું સુવર્ણકાત્તિમય શરીર શોભી રહ્યું છે.
Oh my Adinatha (મહિનાથ) !
I saw your throne; it was a marvellous experience ! I further saw during my voyage of concentration that the milky white Chamars (214) looking like daisy flowers are slowly fanning the air on your golden body. An unforgettable experience!
God, It looks as if the white streams are flowing from the top of Mount Meru (95) giving the cool and soothing effect like a rising moon.
The whole sight is very very pleasing !
-: ચિન-ગાથા-યંત્ર સૌજન્ય :
શ્રીમતી કલ્પનાબેન અતુલકુમાર લાઠીઆ પરિવાર-અમેરિકા Jain Education International 2010_04
For Private & Personal Use Only
69
www.jainelibrary.org