________________
ITHIBર ૮ના सम्पूर्ण-मण्डल-शशाङ्क-कला-कलापशुभ्रा-गुणा-स्त्रिभुवनं तव लवयन्ति । ये संश्रिता-स्त्रिजगदीश्वर-नाथमेकं कस्तान-निवारयति सञ्चरतो यथेष्टम् ॥१४॥
Sampūrņa mandala-śaśãnka-kala-kalapaśubhrã guņãs-tribhuvanam tava langhayanti | Ye saṁśritãs-tri-jagadíśvara-nãthamekam kastãn-nivãrayati sañcarato yatheştam ||14||
સંપૂર્ણ-મંડલ-શશાર્દૂ-કલા-કલાપ શુભ્રા-ગુણા-સ્ત્રિભુવનં તવ લāયત્તિ . યે સંશ્રિતા-સ્ત્રિજગદીશ્વર-નાથમેકં
કસ્તાનું-નિવારયતિ સચ્ચરતો યથેષ્ટમ્ II૧૪ CII3333339
હે પ્રભો !
-
आपके शुभ्र गुण समग्र जगत को लांघ गये है, क्यों कि आपके समान अनन्य नाथ की शरण पानेवाले गुणोंको, तीनों जगत में जी (मन) चाहे वहां विहरने से कौन रोक सकता हैं ?
હે ત્રિલોકનાથ !
સપૂર્ણ ગોળ પૂર્ણિમાના ચન્દ્રની કલાના સમૂહ જેવા તારા ઉજ્જવળ ગુણો ત્રણેય જગતને ઓળંગી જાય છે-ત્રણેય જગતમાં ફેલાઈ ગયા છે. તારા જેવા ત્રણેય જગતના એક જ સ્વામીનો આશ્રય કરનારાને ઇચ્છા મુજબ ફરતાં કોણ રોકી શકે ? (કોઈ નહિ.) અર્થાત્ સર્વગુણોના ચિરસ્થાયી આધાર આપ જ છો.
0, the lord of Triloka ! Your virtues are as pleasing and bright as the full moon in the cloudless sky, but it is surprising that how the virtues which remained in your Atma, have spread throughout the universe ! But one need not get astonished, as you are the lord of universe and virtues have taken shelter in you.
No one can stop (prevent) the roaming of a person according to his desire, who has taken refuge into the gigantic and majestic personality like yours.
-: ચિત્ર-ગાથા-ચંશ સૌજન્ય :શ્રીમતી કાશ્મીરાબેન રવીન્દ્રભાઇ કાપડીયા પરિવાર-મુંબઇ (ખંભાત)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org