________________
કાઉસ્સગ્નમાં ચિંતવે હિંસા, માને દયા તેવાને તત્કાળ પડિકમણું હોય. ક્રમસર બધું કહી જાય, ત્યાં યાદ કરે ત્યારે સવાર-સાંજ નિયમિત કર્યું. સવાર સાંજ સાધુ અને શ્રાવક બંનેને નિયમિત પડિકમણું કરવાનું. સપ્રતિક્રમણ ધર્મ કહ્યો છે.
શ્રાવક માટે પ્રતિક્રમણ આવશ્યક જરૂરી
ધર્મને અંગે પ્રતિક્રમણ આવશ્યક કહ્યું છે. બીજે બધે સૂત્રમાં સાધુને ઉદેશીને સાધુએ વંદન, સંડાસા વંદન આમ કરવા પણ છતાં અહીં અનુયોગદ્વાર સૂત્રકારને એ પરવડ્યું નહીં. એમને સાધુના નામે કહી શ્રાવકને સમજાવવાનું ન કહ્યું, એ ન પરવડ્યું. શ્રાવક સમા સમાયેલું અવસાયવ્ર સાધુ અને શ્રાવકે જરૂર કરવું જ જોઈએ. સંવચ્છરીને દહાડે કરીશું, બધું પાપ આલોવાઈ જશે. એમ નહીં. દિવસ પૂરો થાય એની અંદર અંદર અને રાત્રિ પૂરી થાય એની અંદર અંદર સાધુ અને શ્રાવક બંન્નેએ દિવસ-રાત્રિ પૂરી થાય તેની અંદર અંદર વંદન પડિકમણું કરી લેવું. અહીં સાધુ-શ્રાવક બંનેને અંગે વંદન પચ્ચખાણાદિક સાધુને કહી શ્રાવકને સૂચવ્યા. પ્રતિક્રમણ સાધુ અને શ્રાવક બંનેને. તેથી ભગવાન મહાવીર મહારાજાનો અને પ્રથમ જિનનો ધર્મ - સપ્રતિક્રમણ ધર્મ. એણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. શ્રાવકે ધ્યાન રાખવું જોઈએ કે આપણે પ્રતિક્રમણ ન કરીએ તો ટીકાપાત્ર છીએ. સાધુ શ્રાવક બંને માટે આવશ્યક. અનુયોગ ટીકાકારે ઉપલક્ષણથી ન લીધું. નહીંતર શ્રાવક માટે ઉપલક્ષણથી લેત. વંદન કહ્યું તો શ્રાવક શ્રાવિકાએ વંદનાદિક ન કરવા? સાધુએ નિર્જરા ગુણ પ્રાપ્તિ માટે વંદન કરવાના તો તે મુદ્દો શ્રાવકને અંગે પણ છે. માટે શ્રાવકે વંદન કરવું જોઈએ. તેમ પ્રતિક્રમણાં ઉપલક્ષણથી આવી જતે, પછી શ્રાવકે પણ કરવું જોઈએ. તેમ કેમ કહ્યું? શ્રાવકે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રતિક્રમણ એ આવશ્યક છે. જેમ નમાજ વગરનો મુસલમાન હોય નહીં, સંધ્યા વગરનો બ્રાહ્મણ હોય નહીં, તેમ પ્રતિક્રમણ વગરનો શ્રાવક હોય નહીં, પણ અહીં પ્રતિક્રમણ વગરના શ્રાવકો મળશે. નમાજ આદિમાં પંચાચારની છાયા નથી, છતાં તેઓ પકડી રાખે. જ્યારે તમે પંચાચારની છાયા શુદ્ધિવાળું પ્રતિક્રમણ છોડી દો છો. આવશ્યક સાધુને બે વખત તેમ શ્રાવકને પણ બે વખત કરવાનું. હવે મૂળમાં આવો. ઉધાર; બાવીશ તીર્થંકરનો વેપાર રોકડીયાનો. દોષ લાગે તો તે જ વખતે પડિકમણું કરી લે. વક્ર અને જડતાને અંગે આપણા માટે અનુકૂળતા કરી, તે વખતે પડિકમણું ન કરો તો ઇરિયાવહીને, મિચ્છામિદુક્કડ દો. બાકીનું સાંજે પડિકમણું કરો. આ અનુકૂળતા કરી આપી. ગંગા તો ખરી. પ્રવાહ આમ ચાલો કે આમ ચાલો, તૂટવી ન જોઈએ. લાગેલા દોષનું પડિકમણું કરવું જોઈએ. માત્ર દિવસ, સંવછરી, ચોમાસી, પમ્મીએ કરીશું તેમ નહીં. દિવસ રાત્રિ પૂરી થવાની અંદર તેથી જ તેનું નામ
( આDરાણી કરી
હતા કે