________________
દઈ શકતું નથી. ત્રિલોકનાથના ગુણ કોઈ દઈ લઈ શકે નહિ તો ઉપગારી શાના? સૂર્ય પોતાના મંડળમાંથી, કિરણોમાંથી કોઈને કંઈ પણ દેતો નથી. છતાં તેજમાં જે દેદીપ્યમાન થાય તેમાં આખું સૂર્યનું બિંબ દાખલ થઈ જાય. સર્વજ્ઞ ભગવાન કંઈ ન આપે છતાં તેમના દ્વારા અવિરતિને ઓળખી આત્મા નિર્મળ થાય, તો આત્મા પોતે કેવળસ્વરૂપ થાય તે માટે પાપની પ્રતિજ્ઞા કરવી, પ્રતિજ્ઞા ન કરે તે પાપી, પ્રતિજ્ઞા કરીને તોડે તે મહાપાપી આવી વાતો તેમણે બતાવી છે. માટે તેમનો ઉપગાર.
હવે તેના પ્રકાર કેટલા તે અધિકાર અગ્રે વર્તમાન.
બીજાઓએ ઇશ્વરતે વિષે શરીર બીજાના (કર્મ)થી ઉત્પન્ન થયેલું છે તેમ માન્યું છે. સસલાના શીંગડા સાત એવા
તે વચલા વિદ્વાન્ પુરુષ કદી ન બોલે.
પીપળાTM
3 1000