________________
તો વીવા વાવ પ્રમાણે કરતા તમને શું નડે છે? વહીવટીયા વયિ પ્રમાણે નો જમાનો ક્યાંથી આવ્યો? ઘોડિયામાં આવ્યા પહેલાં મા બાપ કોને કહેવો- તે નિર્ણય પહેલા કરીને જ અવતરતા હશે ! પોતાની જનેતાને માઁ કહેવી તે કોના વાક્ય સમજે છે ? પોતાને કરનારાને પિતા કહેવો તે કોના ભરોસે કહે છે? વીવા વોવચ પ્રમાણે તે ન હોય તો એકડો કક્કો શા ઉપરથી માનશો? તારી યુક્તિ હેતુ હોય તો લગાડ. કહે બાબા વાક્ય જગત અને શીખવનારે એકડા કક્કા તરીકે શીખવ્યા છે. કહે એ વાક્ય કાઢી નાખવું હોય તો એકડો કક્કો મા-બાપ કશું બોલવું નહીં. તે નડ્યું. તો શું બહારવટીયાનું વાક્ય પ્રમાણે? નથી મનુસ્મૃતિ દેખેલ કે નથી તેના વાક્યો દેખ્યા, નથી ટીકા દેખી કે નથી મહાવાક્યો ઐદંપર્યમાં ઉતર્યો.
આ જગતમાંથી કોઈની કંઈ ચીજ લઈ પહેરી લે, ખાઈ લ્ય તો તે પોતાનું જ પહેરે છે, ખાય છે. ઉપાડી કોઈને દઈ દે તો એ લેનાર જે કંઈ લઈ પોતે ખાય તે પોતાનું ખાય, પહેરે, આપે છે. બ્રાહ્મણોની મહેરબાનીથી બીજાને મળેલું છે. તેથી બ્રાહ્મણો કંઈ લઈ લ્ય તો તે ચોરી નથી. ધર્મ સ્થિતિ (! મનુસ્મૃતિ) માં શ્લોક છે કે “જે મનુષ્ય યજ્ઞાદિક ક્રિયામાં જોડાય તે માંસ ન ખાય તો ૨૧ કલ્પો સુધી ઢોર થાય. જે ચીજની ઉત્પત્તિ નહતી તે ઉપાડીને આપી દે તે પાપ નથી. તેમાં યુક્તિને સ્થાન નથી.”
જીવનનિર્વાહની ચીજ માટે કાયદા નહીં- તો ગોચરી માટે શેનાાયદા ?
“અજીગર્ત નામના ઋષિને ભૂખ લાગી. છોકરાને મારી ખાવા તૈયાર થયા. તેને પાપ ન લાગ્યું. ભૂખનો પ્રતિકાર કર્યો. છોકરાને મારી ખાય તેમાં પાપ ન લાગે.” કહોતેમાં કયો હેતુ? આ વાત ધ્યાનમાં લેશો ત્યારે તમને ગોચરીઆહારમાં કેટલો વખત થાય છે તે સમજાશે. એક પેટ ભરવું, ગોચરી કરવી, તેમાં આટલું બધું શું? જીવન નિર્વાહ માટેનો ખોરાક તેમાં સચિત્ત, આધાકર્મી, ઐષણાના દોષ- ન જોઈએ- આ બધું શું? જરૂરી ચીજને અંગે કાયદો ન થવો જોઈએ. બ્રિટિશ હદની અપેક્ષાએ પોતાની હદમાં કુવો હોય, પોતે બંધાવ્યો છે. કબજો માલિકી કબૂલ કરશો તો પણ બીજાને પાણી ભરવાની ના કહો તો તે પાણી લેતા નહીં રોકાય. માલિકી નહીં, કબજો નહીં, છતાં પણ ભોગવટામાં તમે આડ આવી શકો નહીં. કેમકે જરૂરની ચીજ છે. હવા પાણી કોઈની માલિકીની ચીજ નહીં. માટી માલિકની ચીજ ભલે હોય. શાથી તેમ કર્યું? જરૂરની ચીજ વગર હેરાન થાય તે વચ્ચે કાયદો આડો ન આવે, તો સંયમ નિર્વાહ માટે ચાર રોટલીને થોડું પાણી જોઈએ તો આટલા બધા કાયદા ! જરૂરી હાજતનું લેવાનું રાખ્યું તે ઉપર કાયદા રૂપે આવી પિંડ નિયુક્તિ ! જીવન નિર્વાહ સાધુપણું પાળવાને અંગે જરૂરી એ (2925 are
03
SHARE THE
1
w
.
ભાષા
:
ક,
ખhe
!