Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 130
________________ ૯૯ .. ખરી રીતે દેવને અઢાર દોષ રહિત બોલીએ છીએ. પણ ૧૮ દોષ રહિત તે જ તીર્થકર એમ નથી. તો શું કોઈ તીર્થકર દોષ સહિત છે? ૧૦૦.... અનંતર સિદ્ધના પંદર ભેદ રાખ્યા છે- તે સિદ્ધ થયા પહેલાંની અપેક્ષાએ. ૧૦૦.... ચઉશરણનો ખ્યાલ હોય તેને સાધુપદમાં મન:પર્યવજ્ઞાની કેવળજ્ઞાની લીધા, અરિહંતમાં નહીં. અરિહંતમાં માત્ર ચોવીશ. ૧૦૪. નાસ્તિકો જીવ ન માનવા, મોક્ષ નથી, પુન્ય-પાપ નથી, એમ કહે. પણ હું નથી-એમ નાસ્તિક પણ બોલતો નથી. ૧૦૭... જે પચ્ચખાણ કરતાં લાલચ હોય, વીર્યની મંદતા હોય, અનુત્સાહ હોય, | બેદરકારી હોય, તેવા પચ્ચખાણ તે દ્રવ્ય પચ્ચખાણ સમજવા. ૧૦૯.. જુગલીયા દુગ્ધા વગરના હોવાથી નથી ખોરાક, વસ્ત્ર કે પાનની ચિંતા. પરિશિષ્ટ નં. ૨ - કહેવતો ૧૬ પૃષ્ઠ નં. કહેવતો ૩............ તરત દાન ને મહાપુણ્ય. .. હાયા એટલું પુન્ય, પણ ન જાયા એટલું ગંદુ રહ્યું. . નાગો ન્હાય શું ને નિચોવે શું? કરશે એ ભોગવશે. ..ખાય ભીમ ને હગે મામા શકુની. ૫૧ ..... નાગાના કુલે બાવળીયો તો છાંયડો થયો. .........બળવાખોરના સેનાપતિ. ૭૧ લુગડા વેચી દેવું આપનાર. ......... આંધળો દોરી વણે ને વાછરડો ચાવતો જાય. ૭૯ .........છાશમાં માખણ જાય અને રાંડ ફુવડ કહેવાય. ૭૯ .... ખમીને ખોઇએ, ખરચીને ખુવે. ૮૩ . વીવા વાવ પ્રમાણે ૮૪. બારે ભાગોળ મોકળી. ૮૪ . ચામડાની ઝૂંપડીમાં આગ . ૮૪. માંકડાની વિદ્યા. . સાપ ખાયે ને મુખડું થોથું. ૭૯ : ૯૪......

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138