________________
સાંખ્યો, સેશ્વર સાંખ્યો, નાસ્તિક કે બોઢે કર્તવ્યવાદ ચલાવ્યો નથી. જેમણે મરેલાને નામે માલ ખાવા હતા, માસીયા છમાસીયો વરસીયો કર. તેવાને શું કરવું ? તે વખતે તેમણે જૈનોને નિંઘાં. હેં ! પરમેશ્વર નથી માનતા. મને આપો એટલે એ આપશે. આડતીયા માલ આવે તેવો મોકલી આપે, પણ આપણે તો ખાઈ જવું છે, પોતાને જ ઉઘરાવવું છે. ઈશ્વરના નામે ભાજન સજ્જા ભોજન પોતે લઈ લ્યે ને ઇશ્વર તમને આપશે. આ દલાલી કરાવાવાળાને પેટમાં બળતરા થઈ. એટલે કહ્યું : ઇશ્વર માનતા નથી. ખરી રીતે જૈનો પરમેશ્વરને બરોબર માને છે. જૈન જેટલી બીજામાં ઇશ્વરની માન્યતા નથી. સન્માર્ગ દેખાડનાર અને ઉન્માર્ગથી હઠાવનાર એમ પરમેશ્વરને માને જ છે. સન્માર્ગમાં કેમ ચડે ? ચઢ્યા પછી કેમ ત્યાંથી ન હઠે ? એવા માર્ગે લઈ જનાર પરમેશ્વરને જૈનો માને છે. હો; પેટભરા દલાલ માને તેવા પરમેશ્વરને જૈનો નથી માનતા. જૈનો સદુપદેશ દેનારા પરમેશ્વરને માને છે. પણ તમે કર્તા તરીકે માનો તો પણ વાજબી રીતે માનો. જેથી જંજાળ ઉડી જાય. એ લોકોમાં દૃષ્ટાંત દેવાય છે.
બાઇની ભક્તિ-વિષ્ણુને અર્પણ
બાઇ હતી પરમભક્ત. ડગલે પગલે વિષ્ણુને યાદ કરે. ઘરમાંથી કચરો કાઢ્યો. બહાર નાખવા ગઈ વ્ અન્નાતિ ત્તિ નુહોસિ દેખાય તે બધું મને અર્પણ કર. એમ ભક્તિથી કચરો નાંખતા ભૃષ્ણાર્પળમસ્તિ કૃષ્ણને અર્પણ હો. એવામાં ત્યાંથી નારદજી નીકળ્યા. નારદજી પૂરા વિષ્ણુના ભક્ત. મારા ભગવાન પર કચરો નાંખ્યો ! નારદજીને ચડ્યો ક્રોધ. બે ઠોકી દીધી. બાઇ જેવી કોમળ જાત, ને નારદ જેવાની થપ્પડ. જેને પોતાના ભગવાનને અંગે ક્રોધ ચઢે- તેના થપ્પામાં શી બાકી હોય ? છતાં જે સ્વર શબ્દ આકૃતિએ નૃષ્ણાર્પનમસ્તિ કહ્યું હતું તે જ સ્વર આદિ પૂર્વક તૃષ્ણાર્પળમ્ કહ્યું. થપ્પા માર્યા તો કૃષ્ણાર્પનમસ્તિ પણ .
જંજાળનું નામ નહીં. કર્તા માનો તો માની જાણો. શું એ રીતિએ કર્તાવાદી માની જાણે છે ? પણ જેમ છોકરો લડાય ત્યાં સુધી લડે, વલુરા ભરે, કાંકરા મારે ને જ્યારે જો૨ ન ચાલે ત્યારે મારા બાપને કહીશ. તો કહેવા જવું હતું તો પહેલાં કહેવું હતું ને પહેલાબચકા વલુરા કેમ ભર્યાં ? કાળિયા જોડે ધોળિયો બાંધે તો વાન ન લે પણ સાન તો લ્યે.
અન્ય દર્શનોમાં પરમેશ્વરના વ્યની માન્યતા વિશે
આપણે પણ પરમેશ્વર કરશે તો ઠીક એમ બોલીએ છીએ. એ વિશે લોકોમાં સ્થિતિ તો એની એ. જેમ છોકરાનાં લગ્ન વિષે- ‘અમે લગ્નનો નિર્ણય કર્યો છે.' જન્મ થયો તો
ગ
.