Book Title: Amam Charitra Part 01
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 11
________________ શ્રીમદાચાય મુનિરત્નસૂરિ વિરચિત ચાચીન તાડપત્રીય ભાવિજિનેશ્વર શ્રી અમમસ્વામિ ચરિત્ર ગુજરાતી ભાષાંતર પ્રથમ સ બધા ક્ષેત્રોમાં એક કાળમાં હંમેશા ભવ્યાત્મરૂપી કમલે। ને વાણીરૂપી કીરણેાથી જ્ઞાનરૂપ લક્ષ્મીને આપવાવાળા તીર્થંકરરૂપી સૂર્ય સર્વાત્માઓને પવિત્ર કરે, કસ્તૂરીથી બનાવેલી પાનની રેખાઓની શેશભાની જેમ વિરતિરૂપી જટાઆના વિશાળ સમુદાય જેમના અને ખભા ઉપર રહેલા છે. એવા આદીશ્વર ભગવંત આપણું કલ્યાણ કરા. રાજ્યકાલમાં જેઓની સેવામાં નવિનિધિઓ રહેલી છે. એવી રીતે સયમકાળમાં પણ સ`પૂર્ણ કમલના સ્વચ્છ પત્રાએ અનુકરણ કર્યું છે એવા શ્રી શાંતિનાથ ભગવતને મારા નમસ્કાર થાએ. હમેશા નવીન આનંદને આપવાવાળા, શ ́ખ અને ચક્રોથી શેાલતા ચરણવાળા, નવીન શ્રેષ્ઠ પુરૂષરૂપ શ્રી નેમિનાથ ભગવાન ઈચ્છિત લક્ષ્મીને આપવાવાળા થાવ. મેઘમાલી દૈત્યના વિન્ત્યાત્સવના અવસરે સ્વય શેષનાગે (ધરણેન્દ્ર) વિજયને જણાવનાર અને આશ્ચય આપનાર ફણારૂપી છત્રથી ઉંચે ઉપાચા, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ, જયવતા વો.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 292