Book Title: Amam Charitra Part 01
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 9
________________ નેવેદ્ય મારા સંયમ જીવનના શૈશવકાળ દરમિયાન કથાઓ વાંચવામાં સાંભળવામાં આવતી. સમયના પસાર થવાની સાથે એવી સાંભળેલી, વાંચેલી, ધાર્મિક, સામાજીક અને નૈતિક જીવન ઉત્થાનની કથાને નવા વાઘા પહેરાવીને મેં વાંચકા સમક્ષ મૂકી છે. પણ, આ પુસ્તક તમારા હાથમાં આવે છે. તે તે મારા ખ્વનની અનેક વિટંબના માંહેનું એક છે. કારણ કે જ્યારે લખવા માટે પ. પૂ. સમથ વ્યાખ્યાનકાર, કવિરત્ન, પન્યાસ પ્રવર યાભદ્રવિજયજી મહારાજે મને પ્રેરણા આપી, ત્યારે મને લાગ્યું, અને મેં કહ્યું પણ ખરૂં કે આ મહાન ગ્રંથના દશ હજારથી અધિક શ્લોકાનું ભાંષાંતર ગુજરાતીમાં કરવું. તે તે! મારી ક્તિ બહારની વાત છે. વળી ચાતુર્માસમાં અનેક પ્રકારની પ્રવૃત્તિમાં ભગીરથ કાર્ય થવું મુશ્કેલ છે. પરંતુ તેની અનહદ લાગણી અને મમતાએ મારા ઉપર જીત મેળવી, મેં શ્રી અમમસ્વામિ (મહાકાવ્ય)નું ભાષાંતર કરવાના વિચાર અમલમાં મૂકયો, જેમ જેમ ભાષાંતરનું કાર્ય આગળ વધતું ચાલ્યું. તેમ તેમ તે ગ્રંથમાં આવતા તમામ કથાનકામાં અત્યંત મનેાહર આનંદ અનુભવવા લાગ્યો, જેનું વન હું કરી શકું તેમ નથી. પણ મારા આ પ્રયાસને સર્વાંગી નિચાડ વાંચકા જ આપશે. હું સિદ્ધહસ્ત લેખક નથી, તેમ મેં આ કરવામાં જરાપણ છૂટછાટ લીધી નથી. પ્રથમ સુધી લખાઈ છપાઈ બે મહિનાના અલ્પ સમયમાં બહાર પડે છે. મહાકાવ્યનું ભાષાંતર ભાગ સગ ૧ થી ૫

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 292