________________
તે તે ઘણે અલ્પ સમય કહેવાય જેથી ખલના થવાને સંભવ રહેલ છે.
સુજ્ઞ વાંચકો આ પુસ્તકમાં રહેલી ક્ષતિઓ દર્શાવે તે બીજી આવૃત્તિમાં વેગ સુધારા વધારા કરી શકાય.
મારા આ અલ્પ પ્રયત્નને વાંચકો વધાવી લેશે. એજ શુભંભવતુ.
વિલા-પારલા મુંબઈ
ભાનચંદ્રવિયે
૨૦૧૯ ધનતેરશ.
અમારું નવું પ્રકાશન શ્રી જિનેન્દ્ર દર્શન વીશી, અનાનુપૂર્વી
(બીજી આવૃત્તિ) સંપૂર્ણ પરિકર સાથેના વીશ ભગવાન તથા ગૌતમસ્વામી, સિદ્ધચક, વીશ સ્થાનક, ઘંટાકર્ણ, માણિભદ્ર, પદ્માવતીદેવી, ચકેશ્વરીદેવી તથા અંબિકાદેવીના પૂર્ણ રંગી ચિત્ર સાથે, ભારે આર્ટ પેપર ઉપર સુઘડ છપાઈ સાથે, કિંમત ૧=૫૦ નયા પૈસા. વધુ લેનારને એગ્ય કમિશન આપવામાં આવશે. જુજ નકલે સીલીકમાં રહી છે. નવી આવૃત્તિ સુધારા-વધારા સાથે, ૪૪ ચિત્ર સાથે પાંચપદ તથા નવપદની અનાનુપૂવ સાથે ટૂંક સમયમાં બહાર પડશે.
જૈન પ્રકાશન મંદિર ૭૦૯૪ દેશીવાડાની પોળ, અમદાવાદ.