Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે રિઝ પાના ઘાવદં તિ” જે પાપી આ પ્રાણવધ કરે છે, તે સમસ્ત વિષય આ પહેલા આસવદ્વારમાં કહેવામાં આવશે. તે “સો તે નિનામા » હે જંબૂ! તું તે સાંભળ.
ભાવાર્થ—-સુધર્માસ્વામી આ ગાથા દ્વારા એ સમજાવે છે કે હે જબ! આ હિંસારૂપ પ્રથમ આસ્રવદ્ધારનું સ્વરૂપ, નામ અને ફળ એ ત્રણેનું રે, વડે નિરૂપણ કરવામાં આવશે. તથા તેની સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવશે કે એ પ્રાણવધ કર્યો (પાપી) જીવ કરે છે. આ ગાથામાં “પાળવા” એ પદથી જેને પ્રાણ હોય છે તેવાં એકેન્દ્રિયાદિક પ્રાણી ગ્રહણ કરાયેલ છે. તેમને જે વધે છે તેને પ્રાણવધ કહે છે. તે સૂ. ૩
હવે સૂત્રકાર “કારિસો ” આ દ્વારનું વર્ણન કરતાં પ્રાણવધનું સ્વરૂપ કહે છે–“Tળવો રામ ” ઈત્યાદિ. ટીકાઈ_“ો પાળવEો નામ” આ પ્રાણવધ “નિહિં” જિનેન્દ્ર દેવે (૧) “ઘાવો પાપ પ્રકૃતિના બંધનું કારણ હોવાથી પાપરૂપ, (૨) “વંst” ક્રોધને પદા કરનાર હોવાથી ચંડરૂપ, (૩) “ો” રૌદ્ર રસથી પ્રવર્તિત હોવાને કારણે રૌદ્રરૂપ, (૪) “હુદ્દો” ક્ષુદ્રજને દ્વારા આચરિત હોવાથી મુદ્રરૂપ, (૫) સાત્તિો અવિચારી મનુષ્ય દ્વારા કરાતું હોવાને કારણે સાહસિકરૂપ, (૬) “ઝારિશો?’ અનાર્ય કો દ્વારા કરાતા હોવાને કારણે અનાર્યરૂપ, (૭)
વિઘળો” દયારહિત હૃદયવાળા લોકો દ્વારા કરાતો હોવાથી નિર્ઘણરૂપ, (૮) નિરં” કૂર કર્મવાળા લેકે દ્વારા કરાતો હોવાને કારણે નૃશંસરૂપ, (૯) “મમ મહાન ભયને જનક હોવાથી મહાભયરૂપ, (૧૦) “vમો” સમસ્ત પ્રાણીઓને ભયને હેતુભૂત હોવાને કારણે પ્રતિભયરૂપ, (૧૧) “નમો ” જાનના જોખમરૂપ હોવાથી અતિભયરૂપ, (૧૨) “વEળવો” ને ઉત્પન્ન કરનાર હોવાથી ભયકારકરૂપ, (૧૩) “તાપો * અચાનક ક્ષોભના કારણરૂપ હોવાથી ત્રાસનકરૂપ, (૧૪) “ Tળન” અવૈધ હોવાથી–અનીતિરૂપ હોવાને કારણે અન્યાયરૂપ, (૧૫) “ ચા” હૃદયમાં ઉદ્વેગ પેદા કરનાર હોવાથી ઉદ્વેગકારક, (૧૬) “નિરવચરલો” પર પ્રાણીના પ્રાણની રક્ષા કરવાની ઈચ્છાથી રહિત હોવાને કારણે નિરપેક્ષરૂપ, (૧૭) “ળિો ” મૃત-ચારિત્રરૂપ ધર્મથી રહિત હેવાને કારણે નિર્ધમરૂપ, (૧૮) gિવારો ” પ્રાણીઓનાં પ્રાણ તરફ મમતા ભાવથી રહિત હોવાને કારણે નિષિપાસારૂપ, (૧૯) “નવસ્તુળો” દયાભાવથી રહિત હોવાથી નિષ્કરુણારૂપ, (૨૦) “નિરવારનિધન /મળો” તથા નરક ગમનજ જેનું અંતિમ ફળ છે, એ હોવાને કારણે નિરવાસ નિધનગમનરૂપ,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૨