Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રથમ ધર્મોપદેશક, કેવળજ્ઞાનરૂપી પ્રકાશવાળા સૂર્ય, અને સુર તેમજ અસુરેશ જેમને નમન કરે છે એવા શ્રીકૃષભદેવ ભગવાનને હું વંદન કરૂં છું. 1 Jદ્રો પણ જેમના ચરણને અહનિશ નમે છે એવા અજિતનાથ આદિ બીજા જિનવરે પણ જયશાળી વતે છે. 2 - જેમની દેદિપ્યમાન હેમવણી કાન્તિ અશોકવૃક્ષને વિષે રહી છતી ગરૂડની કાતિને ધારણ કરતી પહેવી એ શ્રીવીરપ્રભુ મારા કલ્યાણને અર્થે હે. 3 જેમણે પિતાની પાસે રહેતી એવી પણ કોઈ અવશ્ય વતુ પિતાના શિને આપી હતી એવા લબ્ધિવાળા -શ્રીગૌતમ ગણધરને નમસ્કાર. 4 1 સાધુધર્મ અને શ્રાવકધર્મ એ ઉભય પ્રકારનો ધર્મ લેકેને પહેલે આદિ પ્રભુ શ્રી ઋષભદેવેજ બતાવ્યો હતો. 2 આપણા જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન (કૈવલ્ય) એમ ઉત્તરોત્તર પાંચ પ્રકારનાં જ્ઞાન કહ્યાં છે. તેમાં કેવળજ્ઞાન=સર્વજ્ઞતા એ સર્વથી ઉંચું છે. 3 બહુવચન: કારણ કે એમની સંખ્યા 64 છે. 4. અશોકવૃક્ષ જિનેશ્વર ભગવંતના આઠ પ્રાતિહાર્યો (સાથેને સાથે રહેનારા attendants) માંનું એક છે. ગરવાવૃક્ષ: guસ્કૃષ્ટ ध्वनि श्चामर मासनं च / भामंडलं' दुन्दुभि रातपत्रं स्युः प्रातिશાનિ જિનેશ્વરાળ ને 5 સમવસરણને વિષે શ્રી વીરપ્રભુ દેશના (ઉપદેશ– પ્રતિબંધ) આપતા હોય ત્યારે ઉપર રહેલા અશોકવૃક્ષને વિષે એમના શરીરની સુવર્ણવર્ણ કાન્તિ-તેજ-પ્રકાશ પડે; માટે વૃક્ષવાસી અને પીતવર્ણન ગરૂડની કાન્તિ સાથે એ (શ્રી મહાવીરની કાન્તિ) ને સરખાવી છે. હું એમની પાસે ન હેતી એવી અવશ્ય વસ્તુ તે કેવળજ્ઞાન એમના નવદીક્ષિત શિરોને એમનાથી પહેલું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, એમને પછી પ્રાપ્ત થયું હતું. હું અગમ્ય શક્તિ, ચમકાર. high attainments. ગૌતમ ગણધરની લબ્ધિ માટે કહ્યું છે કે - અઠમને પારણે તાપસકારણે ક્ષીર લબ્ધ (લબ્ધિએ) કરી અખુટ કીધી. ૮ગણ= સમૂહશિએને સમૂહ. ગણધર એટલે એ શિષ્યને વિષે મુખ્ય મહાવીરના મુખ્ય શિષ્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust