Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
| lÒíર્જરાØસૂરંભળાવંત
तपसा निर्जराच!
પોતાના જીવનમાં આત્મસાત્ કરનાર પૂ. - આ. ભ. શ્રી હિમાંશુસૂરિ
મહારાજાની સ્મૃતિ થતાં | તેમનો પ્રધાનગુણ આંખ સામે તરી આવે છે.
પૂજ્યપાદશ્રીને તપની | અદ્દભૂત શક્તિ ગતભવોના
સંસ્કારો તથા વર્તમાનના | નિમિત્તોએ પ્રબળ બની હતી
અને આ ભવમાં તેને ટોચની કક્ષાએ વિકસાવી હતી. તેમાં આલંબનભૂત શ્રીચંદ્રવળી તથા તપાબિરદધારક આ.ભ. શ્રી જગતચંદ્રસૂરિ મ.સા. વિગેરે હશે ? | એક જ લક્ષ્ય નિર્મીત કરેલ કે આત્માનો ઘાત કરનારા પાંચ ઇંદ્રિયોના વિષયો અને કષાયો ફોધ-માન-માયાલોભના કવિપાકવાળી વિભાવદશાના કર્મોથી છૂટવા, સંકટ સમયની સાંકળનો આશરો લેતાં અને પરિચયમાં આવનારને લેવરાવતાં પ્રત્યક્ષ જોયા છે અને સાંભળ્યા છે.
- પ.પૂ. મુનિ હકારપ્રભવિજયજી મ.
પોતાની નિશ્રામાં થતાં અનુષ્ઠાનોમાં પણ સ્વરુચિના દર્શન થતાં – પોતે વિગઇના વિકૃતિજનક ભાજનથી દૂર રહેતા અને પોતાની નિશ્રાએ આવેલ ભક્તગણને દૂર રાખતાં અને તેમાં સ્વશ્રેયઃ ઇચ્છતો ભક્તગણ ઉત્સાહભેર જોડાતો. સ્વભાવ પ્રતિ ડગ માંડતો અને મંડાવતો એવો નિઃસ્વાદવૃત્તિવાળો આયંબિલ તપ પોતાના જીવનમાં સહજ બની ગયો હતો બીજાના જીવનમાં વિનિમય કરવાની શક્તિ તેમનામાં સહજ પ્રાપ્ત થઇ ચૂકી હતી. વ્યક્તિની વિધમાનતામાં ગુણોની જે અસર થાય તેના કરતાં અવિદ્યમાનતામાં તે ગુણો વધારે તેજસ્વી બને તે કેટલી તાકાતથી તેનામાં ઉતાર્યા છે તેનો નક્કર પૂરાવો છે.
જેમ જીવતો હાથી લાખનો મર્યા પછી સવા લાખનો. લૌકિક કે લોકોત્તર કાર્યો કરનારનું જીવંત મૂલ્ય ચૂકવવા લોકો બહુ ઓછા તૈયાર થાય છે પણ દારિક દેહ નાશ પામે એટલે તેનું મૂલ્ય સવિશેષ ચૂકવાય છે.
સાધકની (મીટ) નજર આગહારીપદના સાધ્ય તરફ હોય છે એટલે એનાથી થતી સાધના એને ઓછી જ લાગે છે અને પરઘર -જડની આસક્તિ કાંટાની માફક ડગલેને પગલે ખેંચે છે. – શલ્યવાળો માણસ કયાંય નિરાંતે બેસી રહેતો નથી અને તેમાં વળી આત્મા દોષવાનું જણાયા પછી અને તેના સમ્યગૂ ઉપાયો હસ્તગત થયા પછી પ્રમાદ કરે ? અર્થા ન કરે.
ધૂળધોયા માણસો પણ મહેનત કરીને પોતાની આજીવિકા મેળવી લે છે. તો તેના કરતાં કેઇગાણી બુદ્ધિને ધરનારા આપણે આ નશ્વર દેહદ્ધારા આત્મિક ગુણો ખીલવવાની કલા પૂ.આ.ભ.ની જેમ હસ્તગત કરી લઇએ તો જ “ગુણીજનના ગુણ ગાવતાં ગાગ આવે નિજ અંગ” ઉપાડેલી કલમ સાર્થક કહેવાય.
ભકતગારમાં પોતાના તપોગુણથી સર્વત્રવિધમાનતાની અનુભૂતિ સંભળાય છે.
એમના કૃપાપાત્ર બનેલા ચતુર્વિધસંઘના સાધકો સાચેજ એમના તપગુણના વારસદાર બન્યા છે એટલું જ નહીં ચતુર્ગતિનું ભ્રમાણ અટકાવવામાં ન્યાલ થાય છે. તેમના સંપર્કમાં આવનાર તપથી દરિદ્ર બનેલા જીવોને તેમના આશીર્વાદથી તપશ્રીમંત બનાવ્યાના દાખલા પ્રત્યક્ષ નિહાળ્યા છે.
સંજ્ઞાઓને પુરવઠો પૂરો પાડવાનું કાર્ય જે ન કરે તે જ સ્વભાવદશા પ્રતિ પા-પા પગલી ભરી શકે, હરણફાળ (મોટી ફાળ) મહાપુરુષો ભરે. માગુ છતિ જલ્દી જાય છે તે અશ્વ, તેની ગતિનું અનુકરણ મહાપુરુષો કરે છે આવા મહાપુરુષનું નામ પણ યથાર્થ છે જેમકે હિમ એટલે બરફ અને અંશુ એટલે કે કિરણ હિમવર્ષા ઉભાને ઉભા – લીલાછમ પાનને બાળી નાંખે, માણસને ગાળી નાખે તેમ આ આ.ભ.ની તપવર્ષા કર્મોના ઝુંડના ઝુંડ જલાવી દેતી લાગે. | આ.ભ.ની જે પણ સાધના રત્નત્રયી૫ મોક્ષમાર્ગને સાધનારી સાનુબંધ થઇ હોય તેની ભૂરિ-ભૂરિ અનુમોદના સહ તેમના આલંબને હું તથા જગતના જીવો સંજ્ઞાઓને નાથવામાં સફળ બને તો આણહારીપદના શ્રી ગણેશ મંડાય માત્ર તપસ્વી થવા માટે જ નહી પણ અણહારીપદ પામવા માટે આ ભવમાં આવ્યા છીએ. આ.ભ.
શ્રી હિમાંશુસૂરિ મ.ની દેહરૂપી નૌકા છુટી પણ તપોગુણરુપી નાવિક તો અમર છે. આ.ભ.ની ચેતનામાં જે ન્હાયા તેઓ પવિત્ર થયા. .
૨૦ Jag Education International