Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
| 01 છે દેહ 0|1ટlali પણ,
HIGળવીશું ના
જીવે છે
મરે છે ||જાd પાણ,
| HIGીવીના જીવે છે
| વર્તમાનના વિષમ કાળમાં, વિપરિત પરિસ્થિતિમાં વિકૃત અવસ્થાઓમાં પણ પોતાના આત્મવિશ્વાસથી જીવનના અંતિમ સમય સુધી સંયમના યોગોમાં, તપશ્ચર્યાના સ્વભાવમાં સહેજપણ ધીરજ ગુમાવ્યા વગર ઝઝુમ્યા કર્યું અને પોતાના આત્માની શુધ્ધિના પ્રયત્નોમાં રહ્યા તે આજના યુગમાં એક વિશિષ્ટ આદર્શ છે...
| સંસારના બંધotali jધાયા પછી પણ સંયajળી તાલાવેલી લાગવાથી પોતાના | [પુસળે શિશુ oldશામાં પોતાની પ્રેરણાથી બેંક મુળિconળી ભેટ આપી છે તુર્ત જ વિલંf ol Stdi પ્રાવઃ ભગ ૧૧ ક્ષહિનામાં જ પોd સંયમમાર્ગમાં જોડાઇ ગયા..... પિતા-પુત્રની જૉડીખે સ્વ. સિદ્ધાંતમહોદધિ ચારિત્રચૂડાર્માણ પૂ. પાદ બાશ્રી વિજય પ્રેમયુરીસ્વરજી મહારાજાના ચરણsaiળોમાં રહીનેં સંયal doloો સંગધa1ય 01 0ાવવા માંડયું. જેમાંય આ યોગીપુરુષે તપશ્ચર્યાના વિક્રમો સર્જી જાગ્યા ને તેની સાથે નિર્દોષ ગોચરીચર્યાના ઉત્તમ આગ્રહી બન્યા... જેના દ્વારા જેઓ સંયમમૂર્તિ અને તપોમૂર્તિ સ્વરુપ બની ગયા તેમ કહી શકાય....
એક પ્રસંગ નજરે નિહાળ્યો છે કે તૃતીયપદ પર આરુઢ થયા પછી એક નાના મહાત્માને કરણાભાવે હિતશિક્ષા રુપે પત્ર લખ્યો પરંતુ તે મહાત્માને તે પસંદ ન પડ્યો તેની જાણકારી મળતાં જ પોતાના સ્વહસ્તાક્ષરમાં જ બિનઅધિકાર ચેષ્ટા થઇ હોય તો મારા આ પળે જ મિચ્છા મિ દુક્કડે જણાવું છું.... શું આત્મામાં કરણાભાવની સાથે લધુતાભાવ જોડાઇ ગયો હશે ? કે આવી રીતે પોતાના આત્મભાવને સહેજપણ મલિન નથી કરવો....
ચારિત્રજીવનમાં જ્યાં પણ ચાતુર્માસો કર્યા છે ત્યાં તપનો અદ્ભુત જુવાળ ઉભો કર્યો. તેમજ અંતિમવર્ષોમાં હજારો આયંબિલ વૃધ્ધાવસ્થામાં કરીને અનેક જીવોને આયંબિલ તપના આરાધકો બનાવ્યા..
વર્ષો સુધી ગિરનાર તીર્થમાં આરાધના કરીને શુધ્ધિ મેળવેલ તે આત્માએ એક પ્રાચીન કલ્યાણકભૂમિનો જિર્ણોધ્ધાર કરાવીને અનેકોને બાલબ્રહ્મચારી શ્રીનેમનાથભગવાનની આરાધનામાં જોડ્યા... તે સાથે સાથે વાસણા(અમદાવાદ)ની ભૂમિ પર વર્ષો સુધી દૃષ્ટિ પડતાં ત્યાં એક તીર્થસ્વરૂપ સ્થાવર તીર્થ ઉભું કરાવ્યું, આ ઉપરાંતમાં વર્ષો સુધી જે જે મહાત્માઓ એમની સેવા ભક્તિમાં રહ્યા તે મહાત્માઓને આયંબિલનો તપ અને સંયમનો ખપ આપીને જૈનશાસનને આલંબન આપે તેવા તપસ્વી, ત્યાગી, સંયમી મહાત્માસ્વરુપ જંગમતીર્થની ભેટ ધરી... તેઓના અનેકાનેક ગુણોને અમારી ભાવભરી વંદના !
વંદન હો તે યોગી પુરુષને !!!
- પ.પૂ. આ. વરબોધિસૂરિ
Education internason ૪૨.