Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 231
________________ ઢાળ -૫ નિગોદથી - ગૃહવાસથી, શિવપુર જાવા કાજ, નિર્યા કરતા સાધતા, તારણ તરણ જહોજ.l/૧TI તપસમ્રાટે ગુરુવરા, જોડ ન જગમાં આપ; દર્શનથી દુરિત ટળે, વંદન હર સંતાપ,//રા ઉવળ આપની દેહડી, આતમનું પ્રતિબિંબ નિર્મળ પિંડના ધારકા, દોષક્ષાલક જગે અંબ.IIII નિસર્યા અમદાવાદથી, પાલીતાણાથી સ્વામ; નિજ અંતિમ ઘડી જાણીને, ઇચ્છિત મૃત્યુ કામ.//જા નેમીશ્વર જયાં શિવ થયા, થાશે અનાગત કાળ; ચોવીશે જિનવર જિહાં, નિર્વાણી નિર્ધાર.પા. ભાવતીર્થકર ભાવનું, બળ વરવા પ્રભુ ખાસ, હવાણા નિક્ષેપી પ્રભુ, નેમીશ્વરની આશ.liદા ધરી અંતર પરિષહુ સહી, બાવીશમાં જિન પાસ; આવ્યા નાગઢ વિધે, ગઢગિરનારે ખાસ,II અંતિમ ચોમાસુ કીધું, તળેટી મોઝાર; ધ્યેય સ્વરૂપ નેમીશને, ધ્યાપા અપરંપાર.//// ધ્યાને વળી રૈવતગિરિ, રાખી નજરે એક, વિશ્રાંતિ શિવલાસમાં, કરવા પ્રભુ સુવિવેક.IIટો તપ તપતા, જપ જપતા, ધ્યાનદશો લયલીન; જીવન મૃત્યુ વરી રહ્યા, કરી સૌ કર્મને ક્ષીણ.JI૧Ciા. જિનભક્તિમાં લીન મના, પહોંચ્યા સુરવિમાન; કાજ કીધુ નિજ હિતેનું, વાંદુ સહુ ગુણમાણ. ll૧ ૧// ઢાળ (રાગ : બહેના રે... ) ભકૃતપ્રભુના ઘોર તપસ્વી, સંયમબાગના માળી (૨) હૃદયે રે. હૃદયે કોમળતા કહી ના કળાય..........//રા. વાત્સલ્ય વહેતુ સર્વ પ્રતિ પણ , જાત પ્રતિ જે કઠોરા (૨) ગ્લાનતાણી વૈયાવચ્ચ કરતા, સહાયપણું ધરનારા (૨) | વિનયી રે...... વિનય સમર્પણ આપનું હાય.....ડા. સિદ્ધમુહૂર્તના દાતા હે ગુરુવર, વચનસિધ્ધિ અનોખી (૨) દીર્ધદષ્ટિ પણ આપની નિરખી, હૃદયકમળથી પંખી (૨), | અદ્ભુત રે.... અદ્ભુત ગુણ નીર સરિ ઉભરાય ......Iજા દીક્ષા - શિક્ષા મુજને આપી, બહુજનના ઉપકારી (૨) માળ પહેરાવી ઉપધાનની વળી, સંધવી પદની પ્યારી (૨) વ્રતમાં રે.......... ગામે ગામ બાર વ્રતો ઉચ્ચરાય......I/પા. વિધવિધ રીતે વિધવિધ ગામો, વિધ વિધ ભક્તો પામ્યા (૨) બાહ્ય અત્યંતર ઉન્નતિ ઉંચી, આંતર શુદ્ધિ પ્રકામ્યા (૨) નિજની રે....... નિજની શુદ્ધિથી બહુ હિત કરાય.....liદા બહુ ઉપકારી એહવા ગુરુવર, શાશ્વત સુખડા લેવા (૨), રાજનગરથી વિહરી આવ્યા, વિમલાચલમાં અખેવા (૨) યાત્રા રે........ યાત્રા અંતિમ કીધી વાંધા જિન પાય......Iકા અંતિમ લક્ષ હતું ગુરુ આપનું, ગઢ ગિરનારે જાવું (૨) ધ્યાન ધરી રૈવત-નેમિનું, બહુલો કર્મ ખપાવું (૨) | છેલ્લા રે..... છેલ્લા વિહારો ગિરનાર ભાણી થાય...... તળેટીમાં કીધુ ચોમાસું, ધ્યાન અટલ મન ધાર્યું, બહુજન આવ્યા વર્ષાવાસે, જીવન તાસ અજવાળ્યું, - કાયા રે....... કાયાની માયા મેલી, સાધતા ઉપાય...... IICIAL કરી ચોમાસુ તળેટીમાંહે ઉપરકોટમાં આવ્યા, (૨) કાયા અશક્ત છતાંયે અવિરત ધ્યાનદશા મન ભાવ્યા, (૨) - પૂરવ રે... પૂરવ સન્મુખ ગિરિ નિરખાયા.../૧Ciા. શશીકાંત આદિ સ્થાનિક ભકતો, પ્રકાશવસા ધોરાજી (૨) અમદાવાદના રાજુભાઇ, વૈયાવચ્ચ કરે જાજી (૨) ચાલ્યા રે..... છોડીને ચાલ્યા સુરિવર ગુણકાય આંખોથી અશ્રુની ધારા છલકાય....in/ નિર્દોષ જીવન નિર્દોષ ભિક્ષા, કટ્ટર જિનાજ્ઞા પાળી (૨) ૨૫

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246