Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 245
________________ संपइ दूसम समये, दीसइ थोवोसि जस्स धम्मगुणोः बहुमाणो कायचो, तरस सया धम्मबुदिए. વર્તમાના દૂષમકાળમાં જેના જીવનમાં થોડો પણ ધર્માતોગણ દેખાય તો સદા માટે ધર્મબુદ્ધિથી તેના ગુણો પ્રત્યે બહુમાન કરવા યોગ્ય છે. दुल्लहो जिणिदधम्मो, दुल्लहो जीवाण माणुसो जम्मोः । लहदेवि मणुअजम्मे, अइदुल्लहा सुगुरुसामग्गी. જિતેશ્વર પરમાત્માનો ધર્મ દુર્લભ છે, જીવોને મનુષ્ય જન્મ મેળવો પણ દુર્લભ છે અને મનુષ્ય જન્મ મળવાં છતાં પણ સુગુરુની પ્રાપ્તિ અતિદુર્લભ છે. U) વાવેતર કરી પર

Loading...

Page Navigation
1 ... 243 244 245 246