Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text ________________ | deg deg જૉ ક્ષકશ્રેણીનો કાળ હોત તો હિમાંશુવિજય ક્ષકશ્રેણી માંડી અવશ્ય ઠેવળજ્ઞાન પામી જાય ઍવૉ ઉગ્નકોટીનો તપ કરૂં છે.? પ.પૂ.પા.થી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ‘હિમાંશુવિજય અને નરરત્નવિજય આ બન્ને મહાત્માઓ અમારા સમુદાયની આંખ છે.'' પ.પૂ.આ.શ્રી રામચનસૂરીશ્વરજી મ.સા. તમે સૌ ડોક્ટરી ઉપચાર માટે મને મુંબઈ લઈ જવા માંગો છોપરંતુ મારું મન તો અમદાવાદમાં બિરાજમાન સંથસ્થવિર પ. પૂ. આ.શ્રી ભદ્રંકર સૂ. મ.સા. તથા | મહાન તપસ્વી પ. પૂ. આ. શ્રી. હિમાંશુ સૂ.મ.સા.ની સેવામાં જવાનું છે પ. પૂ. આ. ભુવનભાનુ સૂ. મ.સા.
Loading... Page Navigation 1 ... 244 245 246